મેંગો બનાના આલમન્ડ સ્મુધી (Mango Banana Almond Smoothie Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્મુધી છે અને ઝટપટ બની પણ જાય છે.

મેંગો બનાના આલમન્ડ સ્મુધી (Mango Banana Almond Smoothie Recipe In Gujarati)

આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્મુધી છે અને ઝટપટ બની પણ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
૧ વ્યક્તિ
  1. ૧ નંગપાકી કેરી
  2. ૧ નંગકેળું
  3. ૧ કપમોળું દહીં
  4. ૫ નંગબદામ
  5. ફૂદીનાના પાન - સજાવવા માટે
  6. બદામ પિસ્તાની કતરણ - જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    એક જાર માં કેરી અને કેળાંના કટકા કરી લો. ત્યારબાદ તેમાં દહીં તથા બદામ ઉમેરી તેને ક્રશ કરી લો. હવે તેને એક ગ્લાસમાં ભરી ઉપરથી ફુદીનાના પાન અને બદામ પિસ્તાની કતરણથી સજાવી સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes