સ્પિનચ બનાના સ્મુધી

Hiral Pandya Shukla @cook_hiralpandya
#મિસ્ટ્રીબોક્સ
#gujjuskitchen
એકદમ હેલ્થી અને સ્વાદ મા સુપર તેમજ ઇન્સ્ટંટ સ્મુધી..
સ્પિનચ બનાના સ્મુધી
#મિસ્ટ્રીબોક્સ
#gujjuskitchen
એકદમ હેલ્થી અને સ્વાદ મા સુપર તેમજ ઇન્સ્ટંટ સ્મુધી..
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી ભેગી કરી મીક્સ કરો અને મીકસી મા પીસી લો.
- 2
તરત જ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો બનાના આલમન્ડ સ્મુધી (Mango Banana Almond Smoothie Recipe In Gujarati)
આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્મુધી છે અને ઝટપટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
-
ઓટ્સ બનાના સ્મુધી
#goldenapron3#વીક૯આપેલ પઝલ માંથી સ્મુધી બનાવિચે, ડાયેટ માટે બેસ્ટ છે, સવારે બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે, અથવા સાંજ ના બ્રેકફાસ્ટ અને ડિનર વચ્ચે ભૂખ લાગે તો લઈ શકાય એનાથી ફિલિંગ ઈફેક્ટ આવે છે.. Radhika Nirav Trivedi -
ટ્રાઇ કલર સ્મુધી (Tricolour smoothie recipe in Gujarati)
ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતી એવી આ ત્રણ રંગની સ્મુધી મેં પપૈયા, કેળા અને પાલક નો ઉપયોગ કરીને બનાવી છે. આ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રિન્ક છે જે મેં દહીંનો ઉપયોગ કરીને બનાવ્યું છે. મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે પરંતુ વધારે હેલ્ધી બનાવવા માટે એમાં મધ પણ વાપરી શકાય. મારા મત પ્રમાણે આ બધી જ સ્મુધી માં થી પાલક સ્મુધી સૌથી વધારે સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પીનાચ બનાના સ્મુધી
#મિસ્ટ્રીબોકસ#ગરવીગુજરાતણસ્મુધી .. સવારના નાસ્તા માટે પોષક તત્વો થી ભરપૂર આહાર.. Chandni Mistry -
બનાના બીટરૂટ સમુધી
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનબીટ અને બનાના સમુધી હેલ્થી ,લો કેલેરી ,સુગર ફ્રી છે..કેળા માં ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ છે તેમજ બીટ માં આર્યન અને વિટામીન A,B અને C છે.તો આ સમુધી એકદમ હેલ્થી છે. Dharmista Anand -
ઓટસ બનાના સ્મુધી
હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર, ફાઇબર રીચ ઓટસ અને બનાના ની સ્મૂધી બહુ જલ્દી તૈયાર થઇ જાય છે. એને તમે સવારે નાસ્તા માં લઇ શકો છો. કિડ્સ થી લઇ ને મોટા ને ભાવે એવી આ રેસિપી છે.#ઓટસ બનાના સ્મુધી#ફ્રૂટ્સ Hetal Shah -
પીનટ બનાના મફીંસ
આ રેસિપી મા મેંદા નો ઉપયોગ નથી થયેલ તેમજ સુગર નો પણ ઉપયોગ કર્યો નથી.. આ મફિન્સ હેલ્થી છે.#મિસ્ટ્રીબોક્સ#RecipeRefashion Ankita Khokhariya Virani -
ઓરેન્જ બનાના સ્મુધી
#ફ્રૂટ્સ#goldenapron3Week2આ એક વેઈટલોસ સ્મુધી છે. લો ન્યુટ્રીસન નાસ્તો છે. પરાઠા ને બ્રેડ કરતા વધુ સારો છે.એક વીકમાં એક કીલ્લો વજન ઉતારી શકાય. Vatsala Desai -
સ્પિનચ ડંપલીંગ વીથ ચોકો બનાના બાઈટ્સ
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodટેસ્ટ ની સાથે હેલ્થી રેસિપી નો આનંદ માણો. Daya Hadiya -
-
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
##Jigna#cookpadgujrati#cookpadindiaબ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે Bhavna Odedra -
સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
#RC3મોર્નિંગ બ્રેકફાસ્ટ માટેનો best option એટલે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર સ્ટ્રોબેરી ,બનાના ,બદામ અને અખરોટ થી બનાવેલ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક સ્મુધી. Ranjan Kacha -
સ્પિનચ ચીઝી અને રાઇસ કેસરોલ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સઆ વાનગી ખુબજ સરસ બને છે અને પાલક તેમજ ચીઝ હોવાથી હેલ્થી પણ છે. બહું ઓછી સામગ્રી માં તૈયાર થઈ જાય છે.. કોઇ ગેસ્ટ આવે ત્યારે જો આ બનાવશો તો ખુબજ સરસ અને નવીન લાગશે. આની તૈયારી પહેલેથી કરી રાખી શકાય છે જેથી પીરસવાના 15 મીનીટ પહેલા બેક કરી લેવાથી ગરમાગરમ પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
બનાના ચીઝી કોફતા ઈન સ્પિનચ કરી
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સIngredients: raw Banana, cheese,spinach Khyati Viral Pandya -
-
-
-
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar -
-
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
-
-
-
-
દહી કેળાનું રાયતું
#મિલ્કીદહીં અને કેળા આ બંને સામગ્રી માં ભરપૂર કેલ્શિયમ મળે છે. દહી અને કેળાનું સ્વાદિષ્ટ રાયતુ બને છે. Bijal Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10469534
ટિપ્પણીઓ