પાકા કેળાનું બિલસારું

Nigam Thakkar Recipes @cook_17489753
#ફ્રૂટ્સ
નિકુંજનાયક પ્રભુ શ્રીનાથજીને ધરાવવામાં આવતી સામગ્રી, જેને વ્રજભાષામાં બિલસારું કહે છે. રાજભોગ સમયે ઠાકોરજીને ધરાવવામાં આવે છે.
પાકા કેળાનું બિલસારું
#ફ્રૂટ્સ
નિકુંજનાયક પ્રભુ શ્રીનાથજીને ધરાવવામાં આવતી સામગ્રી, જેને વ્રજભાષામાં બિલસારું કહે છે. રાજભોગ સમયે ઠાકોરજીને ધરાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળાને છોલીને તેના મધ્યમ નાના ટુક કરો.
- 2
એક વાસણમાં ચાસણી બનાવવા માટે ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું જળ પધરાવો. ખાંડ ઓગળીને એક તારની ચાસણી તૈયાર થાય.
- 3
પછી તેમાં કેળાનાં ટુક પધરાવી ઉકળે ત્યાં સુધી મધ્યમ તાપે ગરમ કરો. ઉકળીને ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાવડર તથા કેસર પધરાવો.
- 4
ઠરે પછી બિલસારુંને કટોરામાં પધરાવી તેમાં તુલસી પધરાવી શ્રીઠાકોરજીને ભોગ ધરો.
Similar Recipes
-
પાકી કેરીનું બિલસારું
#ફ્રૂટ્સથોડા દિવસ અગાઉ આપણે પાકા કેળાનું બિલસારું સિદ્ધ કરવાની રીત જોઈ. નાથદ્વારામાં પ્રભુ શ્રીનાથજીને વિવિધ પ્રકારનાં ઋતુ પ્રમાણેનાં ફળો તથા સૂકામેવામાંથી બિલસારું સિદ્ધ કરી ધરાવવામાં આવે છે. આજે આપણે પાકી કેરીનું બિલસારું શીખીશું જે ઉષ્ણકાલ (ઉનાળા) માં શ્રીઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે. આ સિવાય હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય તો ઉનાળા દરમિયાન ખસનું શરબત, ફાલસાનું શરબત, ગુલકંદ, ટેટી તથા કેરીમાંથી સિદ્ધ થતી વિવિધ સામગ્રી પ્રભુને ધરાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
ઈન્સ્ટન્ટ જલેબી
#માસ્ટરક્લાસઆજે માગશર વદ નોમ પુષ્ટિમાર્ગ પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનાં દ્વિતિય આત્મજ શ્રીવિટ્ઠલાનથજી (શ્રીગુસાંઈજી)નો ૫૦૫ મો પ્રાકટ્ય ઉત્સવ. વિ.સં. ૧૫૭૨ માગશર વદ નોમ, શુક્રવારનાં રોજ આપનું પ્રાકટ્ય કાશી પાસે ચરણાટમાં થયું હતું.શ્રીગુસાંઈજીનો પ્રાકટ્ય ઉત્સવ જબેલી ઉત્સવ તરીકે ઉજવાય છે. આજે પ્રત્યેક હવેલીમાં તથા વૈષ્ણવોનાં ઘરે આજનાં આ મંગલ દિવસે જલેબીની સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ધરાવવામાં આવે છે. આપ સર્વેને શ્રીગુસાંઈજીનાં પ્રાકટ્ય ઉત્સવની સ્નેહભરી મંગલ વધાઈ. Nigam Thakkar Recipes -
-
પાકા કેળાનું શાક
#માસ્ટર ક્લાસઆજે આપણે ફક્ત એક જ મિનિટમાં બનતું શાક બનાવીશું. જ્યારે ઘરમાં કોઈ શાક પડ્યું ન હોય કે બનાવવાની આળસ આવે ત્યારે આ શાક ઝટપટ બનાવી શકાય છે. દરેક જૈન પરિવારમાં આ શાક અવશ્ય બનતું હોય છે અને ગરમાગરમ રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાકાં કેળાં નું બિલસારુ (Paka Kela Bilsaru Recipe In Gujarati)
#ATW2#TheChefStory#પાકાં_ કેળાં નું_ બિલસારુ#Bananabilsaru#Kelanubilsaru#cookpad india#cookpad gujarati Krishna Dholakia -
-
સેવની ખીર
આજે કારતક સુદ પૂનમ - દેવદિવાળી એટલે આજે ઠાકોરજીને ધરાવવા માટે સેવની ખીરની સામગ્રી સિદ્ધ કરી. Nigam Thakkar Recipes -
-
મઠડી / ઠોર
શ્રીનાથજી તથા અન્ય વૈષ્ણવ હવેલીમાં બનતી ઠાકોરજીને ધરાવવા માટેની સામગ્રી Nigam Thakkar Recipes -
બનાના સેમોલિના માલપુવા
#week2#goldenapron2આ વાનગી ઓડિસ્સા ની પ્રખ્યાત છે.જેને ભારતમાં ઘણી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.આ વાનગી ભગવાન જગન્નાથજીની મનપસંદ છે.તેમના પ્રસાદ માં પણ ભોગ લગાવાય છે. વર્ષા જોષી -
-
-
અન્ન રસવલી (Anna Rasabali Recipe in Gujarati)
ઓડીશામાં ભગવાન જગન્નાથ આરાધ્ય દેવ છે. તેમને ભોગમાં વિવિધ વાનગીઓ ધરાવવામાં આવે છે. તેમાં અન્ન રસવલી ભગવાન જગન્નાથનો પ્રિય ભોગ છે. અન્ન રસવલીમાં ભાતને રબડી, માખણ સાથે મિક્સ કરીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રાચીન સમયથી બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે. અષાઢી બીજે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને આ ભોગ બનાવીને ધરાવી શકાય.#GA4#week16 Mamta Pathak -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
દૂધ - કેળા (banana with milk recipe in Gujarati)
#milk#banana#breakfast#ilayachi#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો
#શિયાળાઅત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. જેને આપણે કમૂર્તા તરીકે પણ ઓળખીએ છીએ. આ માસમાં કોઈપણ માંગલિક કાર્ય કરી શકાતું નથી. કેમકે આ માસમાં સૂર્ય પોતાના મિત્ર ગુરૂ બૃહસ્પતિ રાશિ એટલે કે ધન રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી માંગલિક કાર્ય કરી શકાય છે. આ માસ દરમિયાન મહાભારતનું યુદ્ધ થયું હતું. ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે અને સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. જેના લીધે આ માસમાં ભાગવત પારાયણ, ભજન, કીર્તન, દાન જેવા ધાર્મિક કાર્યો કરવાનો મહિમા છે. પવિત્ર ધનુર્માસમાં મંદિરોમાં ઠાકોરજીને ખીચડાની સામગ્રી અવશ્ય ધરાવવામાં આવે છે. ઘણા મંદિરોમાં મકરસંક્રાંતિ (ભોગી ઉત્સવ) નાં દિવસે ખીચડો ધરાવવામાં આવે છે. ધનુર્માસમાં બે પ્રકારના ખીચડા બને છે તીખો અને મીઠો. તીખો ખીચડો છડેલા ઘઉં - બાજરી- જુવાર, ચણાની દાળ, ચોખા જેવા વિવિધ ધાન્યમાંથી બનાવવામાં આવે છે અને મીઠો ખીચડો છડેલા ઘઉં, ગોળ, ઘી, સૂકોમેવો વગેરે ઉમેરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે ધનુર્માસ નિમિત્તે મીઠો ખીચડો બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
દહી કેળાનું રાયતું
#મિલ્કીદહીં અને કેળા આ બંને સામગ્રી માં ભરપૂર કેલ્શિયમ મળે છે. દહી અને કેળાનું સ્વાદિષ્ટ રાયતુ બને છે. Bijal Thaker -
ચણા દાળ ની પાપડી (Chana Dal Papdi Recipe In Gujarati)
#RC1કોઈપણ સમયે, કોઈ પણ સીઝનમાં ખાવા ની મજા આવે , જેને સંચળ પાપડી પણ કહે છે Pinal Patel -
-
મસાલા દૂધ (Masala Doodh Recipe In Gujarati)
#RC2#whiteઆ મસાલા દૂધ પુષ્ટિમાર્ગ ની સેવામાં વૈષ્ણવો રોજ ભગવાન કૃષ્ણને ભોગ ધરાવવામાં આવે છે. Amee Shaherawala -
ફ્રૂટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#કૈરીઆ ઉનાળા ની સીઝન માં કેરી આવતી હોવાથી આ કેરી સાથે ફ્રૂટ સલાડ ની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
પાકા કેળા નો શીરો
#મિઠાઈ , કેળા બારેમાસ મળી રહે છે એટલે અચાનક કોઈ આવી જાઈ તો આ મિઠાઈ ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી પણ છે. Sonal Karia -
-
ઓટ્સ બનાના સ્મુધી
#goldenapron3#વીક૯આપેલ પઝલ માંથી સ્મુધી બનાવિચે, ડાયેટ માટે બેસ્ટ છે, સવારે બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે, અથવા સાંજ ના બ્રેકફાસ્ટ અને ડિનર વચ્ચે ભૂખ લાગે તો લઈ શકાય એનાથી ફિલિંગ ઈફેક્ટ આવે છે.. Radhika Nirav Trivedi -
-
-
કોફી વોલનટ સ્મૂઘી (Coffee Walnut Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadgujrati કોફી વોલનટ સ્મૂઘી એક પરફેક્ટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે. આ સ્મૂઘી પોષ્ટીક અને સ્વાદિષ્ટ લાગે છે. કોફી લવસૅ માટે બેસ્ટ ઓપ્શન છે. આ ખાંડ ફ્રી રેસીપી છે. તેનો ડાયેટ પ્લાન માં સમાવેશ કરી શકાય. Bhavna Desai -
ઇન્સ્ટન્ટ જન્માષ્ટમી સ્પેશિયલ પેંડા (Instant Janmashtami Special Peda Recipe In Gujarati)
ઠાકોરજીને ધરાવાય તેવી સામગ્રી પેંડા Meghana N. Shah -
કોર્ન ફ્લેક્સ મિલ્ક બાઉલ.(Cornflakes Milk Bowl in Gujarati)
#RB16 મારા પરિવાર નો મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ છે. દિવસ ની શરૂઆત માટે પરફેક્ટ પોષ્ટીક બ્રેકફાસ્ટ છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11495607
ટિપ્પણીઓ (3)