રેસટોરંટ સ્ટાઈલ ગ્રીન ચટણી

Heen
Heen @cook_19343644

#ચટણી
મિત્રો હોટલ માં આપણે જે ગ્રીન ચટણી ખાઈએ છીએ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઘણીવાર આપણે ટ્રાય કરીએ પણ નથી બનતી, ચાલો બનાવીએ ખૂબ જ સરળ ગ્રીન ચટણી.

રેસટોરંટ સ્ટાઈલ ગ્રીન ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચટણી
મિત્રો હોટલ માં આપણે જે ગ્રીન ચટણી ખાઈએ છીએ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઘણીવાર આપણે ટ્રાય કરીએ પણ નથી બનતી, ચાલો બનાવીએ ખૂબ જ સરળ ગ્રીન ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ લીલાં ધાણા
  2. ટુકડો૧ આદુ નો
  3. ૪ લીલા મરચા
  4. ૧ ચમચી ફુદીનાના પાન
  5. ૨ ચમચી દહીં
  6. મીઠું સ્વાદાનુસાર
  7. સંચળ સ્વાદ અનુસાર
  8. ૧/૨ લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિત્રો બધા જ ઈનગ્રીડીયનસ ને મિક્સરમાં વાટી લો

  2. 2

    સરસ મજાની પેસ્ટ બનાવી લો, અને પનીર ટિક્કા કે કબાબ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heen
Heen @cook_19343644
પર

ટિપ્પણીઓ

Similar Recipes