સ્ટ્રોબેરી મૂઝ

#ફ્રૂટ્સ
ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.
સ્ટ્રોબેરી મૂઝ
#ફ્રૂટ્સ
ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
1. સૌ પ્રથમ ફ્રેશ ક્રીમ ને 4 -5 કલાક ચિલ્ડ કરવા મૂકો.હવે આ ફ્રેશ ક્રીમ એકદમ ચિલ્ડ થઈ જાય એટલે એને હેન્ડ બીટર ની મદદ થી બરાબર હલાવી લો અને ફરીથી ફ્રેશ ક્રીમને ફ્રીજ માં સેટ કરવા મૂકી દો.
- 2
2. એક વ્હીપ ક્રીમ ને બીટર ના મદદથી બીટ કરી ને મૂકી દો.(optional) અને અેક સાઈડ નાની કાપેલી સ્ટ્રોબેરી માં ½ ચમચી ખાંડ નાંખી ફ્રીજ માં મૂકી દો.આમ કરવાથી ફ્રેશ ક્રીમમાં સ્ટ્રોબેરી નો નેચરલ રેડ કલર પકડાવા લાગશે.
- 3
4. હવે ફ્રેશ ક્રીમ માં નાના પીસ કરેલી ખાંડ નાખી સેટ કરેલ ફ્રેશ સ્ટ્રોબેરી હલાવી લો. એમ કરવા થી સ્ટ્રોબેરીનો કલર પકડાઈ જશે.અને હવે ધીમે ધીમે ફ્રેશ સ્ટ્રોબેરીનુ ક્રશ /પલ્પ નાંખી હલાવવા લાગો. જો સ્ટ્રોબેરીનુ ટેસ્ટનાં લાગે પલ્પ ઉમેરતા જવુ.
- 4
5. હવે તેમાં 3 થી 4 ચમચી ખાંડ નાખી બીટર ના મદદ થી બરાબર હલાવી 1 થી 2 ચમચી વ્હીપ ક્રીમ નાંંખી હલાવી ફ્રીજ માં સેટ થવા/ચિલ્ડ થવા મુકી દો.
- 5
6. હવે એક સર્વ કરવા નાના શોટ લો હવે સ્ટ્રોબેરીને મૂકી તેમાં સ્ટ્રોબેરી મૂઝ સેટ કરો.સ્ટ્રોબેરીની મદદથી ગાર્નીશ કરી ચિલ્ડ સર્વ કરો
(તમે વ્હીપ ક્રીમનાં મદદથી પણ ગાર્નીશ કરી શકાય.) - 6
તો રેડી છે સ્ટ્રોબેરી મૂઝ. 2જે જ ટ્રાય કરો કરો ને ચીલ1ડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી મૂઝ (STRAWBERRY MOUSSE)
#માઇઇબુક#પોસ્ટ1ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો. khushboo doshi -
સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse recipe in Gujarati)
#GA4#WEEK15ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.flavourofplatter
-
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
#CCC#Strawberry#cookpadgujarati ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે. Asmita Rupani -
ફ્રોઝન સ્ટ્રોબેરી યોગર્ટ
#ફ્રૂટ્સસ્ટ્રોબેરી મિલ્ક શેક અથવા તો સ્ટ્રોબેરી સ્મુધી ખુબજ સારી લગતી હોય છે પણ ફ્રોઝન સ્ટ્રોબેરી યોગર્ટ પણ ખુબજ હેલ્ધી ને ટેસ્ટી લાગે છે Kalpana Parmar -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream Recipe in Gujarati)
#GA4#week22#fruit creamમાર્કેટ માં ઘણા ફ્રુટ ના ક્રીમ મેલ છે. એમા થી સ્ટ્રોબેરી ક્રીમ મહાબ્લેશ્વર મા ખુબ ફેમૉસ છે. અને આ સીઝન મા ખુબ મલે છે. જરુર ટ્રાય કરી જુઓ. Hetal amit Sheth -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
-
સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક (Strawberry Cream Freak Shake Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક આ રેસીપી મેં સોનલબેન ને ફોલો કરી બનાવી છે.... Thanks Sonalben for sharing Yuuuuuuummmmmy Recipe Ketki Dave -
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રીમ Ketki Dave -
સ્ટ્રોબેરી ડેસર્ટ(Strawberry Dessert Recipe in Gujarati)
#GA4#Week15#Strawberryશોર્ટ ગ્લાસ ડેસર્ટ એ સ્વીટ ડીશ નો એક પ્રકાર છે જે પાર્ટી મા સર્વ કરવામાં આવે છે. એમાં અલગ અલગ લેયર હોય છે. અને બહુ જ ટેસ્ટી લાગે છે. આજે મેં સ્ટ્રોબેરી ફ્લેવર નુ શોર્ટ ગ્લાસ ડેસર્ટ બનાવ્યું છે. payal Prajapati patel -
સ્ટ્રોબેરી મૂસ (Strawberry Mousse Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી મુસ Ketki Dave -
-
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry cream Recipe in Gujarati)
#Famશિયાળામાં સ્ટ્રોબેરી બહુ જ આવે તેથી વ્હીપ ક્રીમ જોડે ઈન્સ્ટન્ટ ડેઝર્ટ રેડી કરી શકાય. હું બાળકો માટે બનાવુ. Avani Suba -
સ્ટ્રોબેરી ક્રશ/ સીરપ
#ઇબુક૧#પોસ્ટ૧૬સ્ટ્રોબેરી સીરપ માથી તમે ઈન્સ્ટન્ટ મિલ્કશેક બનાવી શકો અને આોઈસ્ક્રીમ પણ બનાવી શકો છો... આ ક્રશ ને તમે કોઈ પણ પ્રિઝરવેટીવ વગર ફ્રીજર માં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો... Sachi Sanket Naik -
સ્ટ્રોબેરી 3.0
#એનિવર્સરીઆ ડેઝર્ટમાં સ્ટ્રોબેરી નાં 3 એલીમેન્ટ્સ ને કમ્બાઇન્ડ કર્યા છે.સ્ટ્રોબેરી કેક...સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ....સ્ટ્રોબેરી કમ્પોટ... Anjana Sheladiya -
એગ્લેસ સ્ટ્રોબેરી કપકેક્સ (Eggless Strawberry Cupcakes Recipe
#WDC#Cookpadgujarati સ્ટ્રોબેરી કપકેક એ મોઢામાં પાણી લાવતી કોન્ટિનેન્ટલ રેસીપી છે જે તમે ખાસ પ્રસંગોએ તમારા પ્રિયજનો માટે તૈયાર કરી શકો છો. જ્યારે તમે કોઈ વિશેષ વ્યક્તિને સ્પેશિયલ ફિલ કરવા માંગતા હો, ત્યારે આ સૌથી સ્વાદિષ્ટ અને સરળ ડેઝર્ટ છે જે તમે તમારા ઘરમાં આરામથી બનાવી શકો છો. તમારે આ સ્વાદિષ્ટ કપકેક રેસીપી તૈયાર કરવાની જરૂર છે. જો તમે ફેમિલી ગેટ ટુગેધર યોજવાનું આયોજન કરી રહ્યાં હોવ અને તમારી પાસે ડેઝર્ટ તૈયાર કરવા માટે સમય ન હોય, તો આ તમારી અંતિમ ગો ટુ ડેઝર્ટ રેસીપી હોવી જોઈએ. આ કપકેક બનાવવી એકદમ સરળ છે અને તે તમારો ઘણો સમય અને પ્રયત્ન બચાવે છે. આ સુપર-અમેઝિંગ કપકેક આજે જ બનાવો અને તમારા પ્રિયજનોને પ્રભાવિત કરો. Happy Women's Day to all of you Friends....👍🏻😍🥰🎉🎊 Daxa Parmar -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી શોર્ટકેક (Strawberry Short Cake Recipe In Gujarati)
#CCC#cake#cookpadgujarati ક્રિસમસ ના તહેવારને સેલિબ્રેટ કરવા માટે આપણે નવી નવી જાતની કેક, પેસ્ટ્રી, કપકેક, કુકીઝ અને બીજું આવું ઘણું બધું બનાવતા હોઈએ છીએ. મેં આજે ક્રિસમસ વખતે ખુબ જ સરસ આવતી સ્ટ્રોબેરી માંથી તેની શોર્ટકેક બનાવી છે. આ કેક ખૂબ જ ઓછા સમયમાં ઈઝીલી બની જાય છે. તો તમે પણ આ કેક જરૂરથી બનાવજો. Asmita Rupani -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક( Strawberry Milk shake Recipe in Gujarati
સ્ટ્રોબેરી અનેક પ્રકારના સંભવિત લાભ પ્રદાન કરે છે અને વિવિધ રોગો સામે શરીરના બચાવને ટેકો આપી શકે છે. સ્ટ્રોબેરીની 600 થી વધુ જાતો છે.ડાયાબિટીઝવાળા લોકો માટે સ્ટ્રોબેરી આરોગ્યપ્રદ છે. તેનાં રસ ઝરતાં ફળોનીની નોંધપાત્ર ફાઇબર સામગ્રી, રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં, સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.#GA4#week15#strawberry#સ્ટ્રોબેરી#સ્ટ્રોબેરી મિલ્ક શેઇક Archana99 Punjani -
બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી
#દૂધ #ફર્સ્ટ ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને અેમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે.તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી. Doshi Khushboo -
સ્ટ્રોબેરી જામ વિથ રોટી પાઈન વ્હિલ સેન્ડવીચ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૪મોટા નાના ને બધાને સ્ટ્રોબેરી ખૂબ જ ભાવતી હોય છે અને એમાં પણ મેં સ્ટ્રોબેરી ફ્લેવરની રોટી પાઈન વ્હિલ સેન્ડવીચ Bansi Kotecha -
ચોકલેટ પાણીપુરી વિથ ક્રિમ સ્ટ્રોબેરી
#ઇબુક#day18કોઈ પણ રાજ્ય, દેશ કે વિદેશ ના ભોજન માં ડેસર્ટ નું સ્થાન નક્કી હોય છે. હા, તેને ખાવાની રીત અને સમય જુદા હોઈ શકે છે. આજે એક એવું બાઈટ સાઈઝ નું ડેસર્ટ લાવી છું જે નાના મોટા સૌ ને ભાવે અને એટલે એ કોઈ પણ પાર્ટી માં માનીતું બની જાય છે.આપણી મનગમતી પાણી પુરી ને થોડા જુદા રૂપ માં લાવી છું. Deepa Rupani -
સ્ટ્રોબેરી ક્રીમ (મહાબળેશ્વર ફેમ)
#RC3#cookpadindia#cookpadgujarati#strawberry#cream#strawberrycreamમહાબળેશ્વર ના પ્રખ્યાત મેપ્રો ગાર્ડન નું લોકપ્રિય ડેઝર્ટ સ્ટ્રોબેરી ક્રીમ હલકી મીઠાશ વાળું વહીપડ ક્રીમ, સ્ટ્રોબેરી ફ્રૂટ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ના લેયર્સ અને સાથે સ્ટ્રોબેરી સીરપ ના ડ્રાઈઝ્લ થી ફુલ્લી લોડેડ હોય છે. તે માત્ર આકર્ષક જ નથી દેખાતું પરંતુ બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી છે અને સ્વાદ માં પણ એકદમ યમી લાગે છે.અત્યાર ની મહામારી ના સમય માં મહાબળેશ્વર ની મુલાકાત લઇ શકાય તેમ નથી તો ઘર બેઠ્ઠા માણો ત્યાં નું પ્રખ્યાત સ્ટ્રોબેરી ક્રીમ ડેઝર્ટ ! Vaibhavi Boghawala -
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય. Hetal Chirag Buch -
લેયરડ ફ્રેશ સ્ટ્રોબેરી ક્રીમ (Layered Fresh Strawberry Cream Recipe In Gujarati)
#GA4#Week15 Hema Kamdar -
More Recipes
ટિપ્પણીઓ