શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 3સફરજન
  3. 1વાડકી સુગર
  4. 1 ચમચીઈલાયચી પાવડર
  5. 4 ચમચીડ્રાયફ્રુટ કાપેલા
  6. 8-9કિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાડા તાલિયા વાળા વાસણ મા દૂધ ઉકાળવા મૂકવું. તેને અડધું થાય એટલુ ઉકળે એટલે થોડા ડ્રાયફ્રુટ નાખવા અને ઉકાળવા દેવુ. Ma

  2. 2

    બીજી તરફ સફરજન ને છીણી લેવા અને એક નોનસ્ટિક પેન મા નાખી ગરમ મૂકી સુગર નાખી હલાવી સફરજન ચડી જાય ત્યાં સુધી ઘટ્ટ કરી ગેસ બંધ કરવો. ઠંડુ કરવુ.

  3. 3

    હવે ઉકળતા દૂધ મા સફરજન નો માવો નાખી 4થી 5મિનિટ સ્લો તાપે થવા દેવુ હલાવી કિસમિસ નાખી ગેસ બંધ કરવો. ઠંડુ કરી ઉપર ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટ નાખી સર્વ કરવુ. ઠંડી ખીર તૈયાર.

  4. 4

    ખીર બનાવતા સફરજન ની કચાસ દૂર કરવી અને છેલ્લે જ દૂધ મા નાખવુ જેથી દૂધ ફાટી જાય નહી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Parikh
Bijal Parikh @cook_18960223
પર

ટિપ્પણીઓ

Similar Recipes