ખીર

Namrata sumit
Namrata sumit @cook_17560906

#ઇબુક૧
ગુજરાતી ઘરો મા દરેક શુભ પ્રસંગે બનતી હોય છે.
#2

ખીર

#ઇબુક૧
ગુજરાતી ઘરો મા દરેક શુભ પ્રસંગે બનતી હોય છે.
#2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચોખા (બાસમતી)
  2. 2વાટકી પાણી
  3. 2-1/2વાટકી દુધ
  4. 1/2વાટકી સુગર
  5. ચપટીઈલાયચી પાવડર
  6. 1 ચમચીકાજુ બદામ
  7. 2-4કેસર તાતંણી
  8. 1/2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ને સારી રીતે ધોઈ લો.

  2. 2

    કુકર માં ચોખા અને પાણી નાંખી ને ૨ સીટી કરી લો.

  3. 3

    ઢાંકણ ખોલી તેમાં દુધ નાખો, સુગર નાંખો ૫-૧૦ મિનિટ ઉકાળો.

  4. 4

    ઉપર થી ઘી નાખો, કાજુ બદામ,કેસર નાખી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

ટિપ્પણીઓ

Similar Recipes