પ્લમ શોટ્સ

Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ પ્લમ
  2. ૧/૨ ચમચી ખાંડ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧-૨ ચમચી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્લમ ને નાના ટુકડા માં કાપી 3 ક્લાક ફ્રીઝર માં રાખી દો.અને 3 ક્લાક બાદ ખાંંડ,મીઠું અને 2 ચમચી પાણી નાંખી બ્લેન્ડર માં સ્મૂધ વાટી લો.

  2. 2

    શોટ ગ્લાસ ની કિનારી ને સહેજ ભીની કરી મીઠું લગાવી દો.અને પ્લમ પ્યૂરી નાખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prasadam Hub
Prasadam Hub @PrasadamCookingHub
પર

ટિપ્પણીઓ

Similar Recipes