આલુ (પ્લમ)ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10આલુ(પ્લમ)
  2. 5-6ખજુર
  3. 1ચમચી તેલ
  4. 1તમાલપત્ર
  5. 1ચમચી છીણેલું આદુ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1ચમચી લાલ મરચું પાવડર
  8. 1/2ચમચી હળદર
  9. 1ચમચી જીરુ પાવડર
  10. 1-2ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેણી મા તેલ મુકી તમાલપત્ર નાંખી આદુ નાંખી સાંતળવુ.

  2. 2

    તેમાં આલુ, ખજુર, થોડું પાણી નાંખી થવા દેવુ.બધા મસાલા નાંખી હલાવી લો. આલુ, ખજુર એકરસ ત્યાં સુધી થવા દો.

  3. 3

    ઠંડુ પડે પછી ચટણી પીસી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes