બનાના વોલનટ મિલ્કશેક

Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કેળા
  2. 3-4અખરોટ ખોલેલા
  3. 3 ચમચીમધ
  4. 1ગ્લાસ ઠંડું દુધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાં ને છાલ ઉતારી નાના ટુકડા કરી મિક્સર જારમાં નાખી અખરોટ, મધ અને દૂધ નાખી સ્મુથ શેક બનાવી લેવું

  2. 2

    ગ્લાસમાં કાઢી કેળાંની સ્લાઇસ અને મધ થી સજાવી સર્વ કરો

  3. 3

    મધની જગ્યા એ ખાંડ કે સાકર પણ વાપરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
પર
Ahmedabad
working woman with cooking skills 😉
વધુ વાંચો

Similar Recipes