કોફી વોલનટ બનાના મિલ્કશેક (Coffee Walnut Banana Milkshake Recipe In Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

ઝડપથી બની જતુ, કેફેમા મળે એવુ જ મિલ્કશેક બનાવો.

#GA4
#week4

કોફી વોલનટ બનાના મિલ્કશેક (Coffee Walnut Banana Milkshake Recipe In Gujarati)

ઝડપથી બની જતુ, કેફેમા મળે એવુ જ મિલ્કશેક બનાવો.

#GA4
#week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૧/૨ ચમચીઇનસ્ટન્ટ કોફી પાઉડર
  2. કેળુ
  3. ૧ ચમચીખાંડ
  4. અખરોટ
  5. ૧ કપઠંડુ દુધ
  6. ૧ ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    કેળુ ને સમારી લેવ.

  2. 2

    બધી સામગ્રી એક વાસણમા ભેગી કરી હેન્ડ ગ્રાઇનડર થી ગ્રાઇન્ડ કરી લો.

  3. 3

    હવે ગ્લાસ પર ચોકલેટ સીરપ લગાવી લેવુ.

  4. 4

    તેમા તૈયાર કરેલો મિલ્કશેક સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes