રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણ ચીકુને ધોઈ અને છાલ ઉતારી સમારો ત્યારબાદ તેને મિક્સર ની અંદર થોડું દૂધ ઉમેરો એક આપેલું એક ગ્લાસ દૂધ નાખો તેમાં ખાંડ નાખો અનેકાપેલા ચિકુનના પીસ ને તે સાથે મિક્સ કરવા અને મિક્સરમાં તેને એક મિનિટ માટે ક્રશ કરો અને સરસ મજાનું શેક તૈયાર થઈ જશે
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#દૂધ, ખાંડ અને ફ્રુટ#SMમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી નિશા શાહ જી નીરેસીપી ફોલો કરીને બનાવ્યું છે મસ્ત બન્યું થેન્ક્યુ નીશાબેન Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
-
ચીકુ કોકો મિલ્ક શેક (Chickoo Coco Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જઆજે મેં ચીકુ મિલ્ક શેકમાં થોડુ innovation કર્યું છે.કોકો પાઉડર અને મધ થી ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
દાલગોના ચીકુ મિલ્ક શેક
#dalgonna#milkshake#cookpad#cookpadindia#cookpadgujratiથોડા ટાઈમ પેલા દલગોના કૉફી ખૂબ ચાલી હતી અને તેને લોકો નો બોવ પ્રેમ મળેલો જે ઠંડા દૂધ પર કૉફી અને ખાંડ ને વ્હિપ કરી ને ઉમેરવામાં આવતી જે દેખાવ માં પણ યુનિક લાગતી અને હવે તેમાંથી પ્રેરણા લઈ ને વિવિધ અખતરા કરવા માં આવે છે તો મે પણ એકદમ યુનિક દલગોના ચિકુ મિલ્ક શેક બનાવ્યો છે જે ચીકુ ના પલ્પ માં વ્હીપ ક્રીમ ઉમેરી ને તેને ચિલ્ડ દૂધ પર ઉમેરવા માં આવે છે જે ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે તો અહી હું તેની રેસીપી શેર કરું છું Darshna Mavadiya -
-
-
-
-
-
-
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11532498
ટિપ્પણીઓ