કાચી કેરીનું શરબત

Rina Joshi
Rina Joshi @cook_13759896
Rajkot

#એનિવર્સરી
વેલકમ ડ્રીંક ગુજરાતી
ઉનાળા માં પીરસાતા તો સરસ મજાનો આ પીણા નીતમને રેસિપી આપી રહી છું ઓછી સામગ્રીમાં બનતુ સુંદર મહેમાનોને પીરસો તો પીણું છે.

કાચી કેરીનું શરબત

#એનિવર્સરી
વેલકમ ડ્રીંક ગુજરાતી
ઉનાળા માં પીરસાતા તો સરસ મજાનો આ પીણા નીતમને રેસિપી આપી રહી છું ઓછી સામગ્રીમાં બનતુ સુંદર મહેમાનોને પીરસો તો પીણું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ખાંડ
  2. ૧ નાની ચમચી ફુદીનાની પેસ્ટ
  3. સંચળ સ્વાદ અનુસાર
  4. ૧ નાની ચમચી શેકેલા જીરું નો પાવડર
  5. ટુકડા થોડા બરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરી ને બાફી એક માઈક્રો પ્રૂફ બાઉલ માં મૂકી દો

  2. 2

    હવે તેમાં થોડું પાણી ઉમેરી કાચી કેરીના ટુકડાને બાફી લો

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરી બે મિનિટ માઇક્રોવેવ કરો

  4. 4

    હવે શેકેલા જીરું નો પાવડર ફુદીનાની પેસ્ટ અને સંચળ ઉમેરો

  5. 5

    હવે ઠંડુ કરો

  6. 6

    હવે બ્લેન્ડર ફેરવી ગાળી લો

  7. 7

    હવે એક સર્વિંગ ગ્લાસ માં પલ્પ નાખી તેના ઉપર ઠંડુ પાણી અને થોડાક બરફના ટુકડા નાખી દેજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Joshi
Rina Joshi @cook_13759896
પર
Rajkot
Cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes