રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ પંદરથી વીસ મિનિટ સુધી પલળવા દો
- 2
પછી કૂકરમાં તેલ ગરમ કરી ચોખા એડ કરો અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરો તેમાં હળદર મરચું મીઠું અને મેગી મસાલો નાખી કૂકરમાં એક સીટી વગાડી લો
- 3
પછી ઠંડું થયા પછી kukarda ખોલો સરસ મજાનો છૂટો ભાત તૈયાર થશે આપણો ગરમ ગરમ સર્વ કરો છોકરાઓને નાસ્તામાં બહુ જ ભાવે છે દહી અથવા કઢી સાથે જમી શકાય છે
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11554878
ટિપ્પણીઓ