રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ભેગા કરી ધોઈ નાખી ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખવા પછી તેને મિક્સરમાં પીસી લઈ તેમાં થોડું દહીં થી આ તો નાખો
- 2
આથો પણ છથી સાત કલાક સુધી રાખી મુકો પછી જ્યારે ઈડલી બનાવી હોય ત્યારે તેમાં મીઠું સાજીના ફૂલ તેલ મોળ નાખીને ઈડલી સ્ટેન્ડમાં ગરમ ગરમ કરવા મૂકવી અને તેમાં ઉપરથી જીરું છાંટવું પછી ગરમ ગરમ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીક્ષ દાળનાલોટના ઢોસા(mix dalna lot dhosa recip in Gujarati)
#સુપર શેફ ૨#ફ્લોર/લોટ#પોસ્ટ ૨#માઇઇબુક#પોસ્ટ ૨૮ Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11455252
ટિપ્પણીઓ