રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા મગ માં એક ગ્લાસ પાણી નાખી બ્લેન્ડર વઙે મિક્સ કરી લો. ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ અને ઘી ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હિગ, લાલ સૂકા મરચાં અને મીઠો લીમડો નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં લસણ નાખી એક મિનિટ સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં લીલુમરચું અને આદુ નાખી એક મિનિટ સાંતળો. સાતળાઈ જાય એટલે તેમાં મગનું પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં બધા મસાલા અને લીંબુ નાખી પાંચ મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે મગનું સુપ.
- 3
મગનુ સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ અને જ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળાની ઠંડી થી બચવા માટે વ્યક્તિ આરોગ્ય વર્ધક જુદા જુદા સૂપ અને જ્યુસ નો ઉપયોગ કરે છે મેં આજે આરોગ્ય વર્ધક હેલ્ધી મગનો જ્યુસ બનાવ્યો છે Ramaben Joshi -
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityફ્રેન્ડ્સ , પ્રોટીન થી ભરપૂર મગ નો આ સુપ કોરોના પેશન્ટ કે આફટર કોરોના વીકનેસ હોય તો બેસ્ટ ઓપ્શન છે તેમજ રેગ્યુલર પણ ઇમ્યુનીટી વધારવા તમે આ સુપ બનાવી શકો છો. asharamparia -
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
મગ ની કચોરી
#કઠોળ આપણે બધા કચોરી તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે હું મારા સાસુ માં એ શીખાડેલી મગ ની કચોરી ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે . Yamuna H Javani -
કોમ્બિનેશન સૂપ
#એનિવર્સરી#week-1#soup#cookforcookpad#આ સૂપ એના નામ પ્રમાણે બે સૂપ નું મિશ્રણ છે. ટોમેટો સૂપ અને મનચાઉ સૂપ નું કોમ્બિનેશન છે આ સૂપ. સાથે થોડો બદલાવ પણ છે જે આ સૂપ ને વધારે ટેસ્ટી બનાવી દે છે. Dimpal Patel -
સોયાબીન ની દાળ
#૨૦૧૯મિત્રો જ્યારે શરીરમાં પ્રોટીનની કમી હોય છે ત્યારે ડોક્ટર પ્રોટીનના ઇન્જેક્શન લેવા માટેની સલાહ આપે છે જે લોકો પ્યોર વેજિટેરિયન છે તેમને માટે સોયાબીન ભરપુર પ્રોટીન થી ભરેલું છે તે સિવાય સોયાબીનમાંથી વિટામીન સી પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે સોયાબીન હેલ્થ માટે ખૂબ જ સારું છે તો ચાલો મિત્રો આજે એકદમ હેલ્દી સોયાબીન ની દાળ બનાવતા શીખીએ Khushi Trivedi -
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
#EB #week7આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે મગ ચલાવે પગ નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી ના ભોજનમાં મગ નું પ્રમાણ હોવું જરૂરી છે નાના બાળકોને સૂપ અને મોટાને મસાલેદાર આપા ખૂબ જરૂરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#week10શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ હોય છે. બધા શાકભાજી પણ બહુ જ મસ્ત આવતા હોય છે અને ભૂખ પણ જોરદાર લાગે છે. તો ડાયેટ કરતા લોકો માટે તો આશીર્વાદ સમાન છે.---+ મૈં સૂપ ને જાડું કરવા કોર્ન ફ્લોર ને બદલે મગ વાપર્યા છે જે હેલ્થી પણ છે અને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત પણ છે. Vrunda Shashi Mavadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558385
ટિપ્પણીઓ