મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)

#SJC
#સૂપ અને જ્યુસ રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
શિયાળાની ઠંડી થી બચવા માટે વ્યક્તિ આરોગ્ય વર્ધક જુદા જુદા સૂપ અને જ્યુસ નો ઉપયોગ કરે છે મેં આજે આરોગ્ય વર્ધક હેલ્ધી મગનો જ્યુસ બનાવ્યો છે
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC
#સૂપ અને જ્યુસ રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
શિયાળાની ઠંડી થી બચવા માટે વ્યક્તિ આરોગ્ય વર્ધક જુદા જુદા સૂપ અને જ્યુસ નો ઉપયોગ કરે છે મેં આજે આરોગ્ય વર્ધક હેલ્ધી મગનો જ્યુસ બનાવ્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી મગ લેવા તેને બે કલાક પલાળી રાખવા પછી પાણી કાઢી કુકરમાં નાખી પાણી નાખી મગ ને બાફવા ત્યારબાદ એક તપેલામાં કાઢી તેમાં પાણી નાખી ઉકળવા દેવા તેમાં 1/2 ચમચી હળદર નાખવી મરચું નાખવું મીઠું નાખવું અને પાંચ મિનિટ ઉકાળવું
- 2
ત્યારબાદ એક વઘારિયું લઇ તેમાં એક ચમચી ઘી નાખવું એક ચમચી જીરૂ નાખવું જીરુ તતડે પછી તેમાં ચપટી હિંગ નાખી આ વઘારને મગના મિશ્રણમાં નાખવો તેમાં એક ચમચી લીંબુનો રસ નાખવો
- 3
ત્યારબાદ મગને થોડીક વાર ઉકળવા દેવા પછી મગના સુપ ને સર્વિંગ બોલમાં ભરવો આમ આપણો હેલ્ધી અને ટેસ્ટી મગનો સૂપ તૈયાર થશે તેને કોથમીરથી ડેકોરેટ કરી સર્વ કરવો આ મગનો સુપ આરોગ્ય વર્ધક હેલ્ધી અને વિટામિન થી ભરપુર છે તે શરીરની સ્ટેમિના ટકાવી રાખવામાં ખૂબ જ મદદરૂપ બને છે માંદા માણસ માટે પણ ખૂબ જ ઉપયોગી બને છે
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity અત્યારે આ કોરોનાની મહામારી ના સમયમાં આપણે આપણી ઇમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે તેના માટે આપણે ઇમ્યુનિટી વધે તેવો ખોરાક લેવો જોઈએ. વિવિધ જાતના સલાડ, સુપ અને એવી બીજી ઘણી બધી વાનગીઓ છે જેને લીધે આપણા શરીરની ઇમ્યુનિટી આપણે વધારી શકીયે. મેં આજે ઇમ્યુનિટી વધારવા માટે મગનો સૂપ બનાવ્યો છે જે બીમાર વ્યક્તિને પણ તેના ખોરાકમાં આપી શકાય અને સાજા માણસને પણ તેની ઇમ્યુનિટી વધારવા માટે આપી શકાય. મગ માંથી ઘણા સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ ઉપરાંત મગ એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ આપે છે. મગમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. મગના બધાં જ તત્વો આપણા શરીરના પોષણ માટે અને બહારથી આવતા જમ્સ સામે ફાઇટ કરવા માટે ઘણા ઉપયોગી છે. તો ચાલો જોઈએ મગનો ઇમ્યુનિટી બુસ્ટર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC હેલ્થ માટે પણ કહેવામાં આવે છે કે મગ લાવે પગ એટલે માંદગી માંથી માણસ જલ્દી સાજો થઈ જાય. નાના, મોટા સૌ ને ફાયદો કરે એવા મગ અને કોથમીર, ફુદીના મિક્સ ગ્રીન સૂપ 💚 કોથમીર અને ફુદીના પણ એટલાં હેલ્થી તો આજે મે પાણીપુરી મસાલો નાંખી ટેસ્ટી હેલ્થી સૂપ બનાવ્યો છે 🥰 બાળકો પણ ફટાફટ સૂપ પી લેશે અને સ્વાદિષ્ટ પણ લાગશે. અત્યારે લગભગ બધા બાળકો ને ચશ્મા નાં નંબર આવી ગયા હોવાથી આ સૂપ ખૂબ જ સારો અને નાના-મોટા બધા એ જરૂર થી પીવો.😋 Dr. Pushpa Dixit -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#Cookpadindia#Coodpadgujaratiશિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
મગ નો સુુપ (Moong Soup Recipe In Gujarati)
#SJC# મગનો સૂપ#Cookpadજ્યારે કોઈપણ ની તબિયત નાજુક હોય છે. તાવ હોય છે. તાવ આવે છે. ત્યારે મગનો સૂપ પીવાથી તબિયતમાં ઘણી શક્તિ આવે છે. અને અશક્તિ દૂર થાય છે. અને ખાસ મગનો સુપ જૈન લોકોમાં ઉપવાસના પછીના પારણા ના દિવસે ખાસ લેવામાં આવે છે. Jyoti Shah -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
બીમાર વ્યક્તિ પણ પીને સાજી થાય મગ નું સૂપ પીવા થી તંદુરસ્ત રહેવાય છે. Varsha Monani -
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#immunity#cookpadindia#cookpadgujarati આ સૂપ કોરોના દર્દી માટે ખાસ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર એવો આ લીલાં મગ નો સૂપ છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. આ કોરોના ના વાતાવરણ માં આ સૂપ પીવાથી કફ, વાયુ અને પિત્ત નું સમન થાય છે. આ સૂપ માં લીલા મગ, દૂધી અને સરગવો નો સમાવેશ કરી ને મેં એકદમ હેલ્થી સૂપ બનાવ્યું છે. આ સૂપ પીવાથી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ અને શરીર ની એનર્જી લેવલ વધારવામાં મદદ કરશે. મગ માં પ્રોટીન A, B અને હિમોગ્લોબિન રહેલું હોય છે. જ્યારે સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈએ. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સરગવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સરગવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને દૂધી માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. સાથે સાથે દૂધી ખાવાથી આપણને ફાયબર પણ મળી રહે છે...જો આ સૂપ કોરોના જે વ્યક્તિ ને થયો હોય એને પીવડાવવામાં આવે તો એની ઈમ્યૂનીટી વધે છે...આ સૂપ ઘર ના બધા જ નાના મોટા સભ્યો ને ભાવે એવું ટેસ્ટી ને ચટાકેદાર એવું ખૂબ જ હેલ્થી સૂપ છે. Daxa Parmar -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTERKITCHENCHALLANGE3 શિયાળાની કડકડતી ઠંડી માં ગરમાગરમ સૂપ પીવાથી ઠંડી માં રાહત રહે છે. આજે મેં પાલક સૂપ બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો તમે પણ ટ્રાય કરજો 😋 Bhavnaben Adhiya -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityફ્રેન્ડ્સ , પ્રોટીન થી ભરપૂર મગ નો આ સુપ કોરોના પેશન્ટ કે આફટર કોરોના વીકનેસ હોય તો બેસ્ટ ઓપ્શન છે તેમજ રેગ્યુલર પણ ઇમ્યુનીટી વધારવા તમે આ સુપ બનાવી શકો છો. asharamparia -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ/જ્યુસ રેશીપી#ડાયેટ રેશીપી#MBR3#Week૩*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. Smitaben R dave -
બોન્ડા સૂપ (Bonda Soup Recipe In Gujarati)
બોન્ડા સૂપ એ કર્ણાટકની સ્પેશિયલ વાનગી છે. ત્યાં નાસ્તામાં લોકો આ લેવાનું પસંદ કરે છે. જેમાં અડદ અને મગની દાળ બન્નેનો સુમેળ છે અને આ વાનગી લસણ અને ડુંગળી વગરની છે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બોન્ડા એટલે અડદ દાળના વડા સાથે મોગર દાળનો સૂપ. અઠવાડિયામાં એક વાર તો બનાવી જ જોઈએ. ચાલો વાનગીની બનાવટ જાણી લઇએ, જેનું નામ છે બોન્ડા સૂપ. જે ટેસ્ટી તો છે જ પણ એનાથી વિશેષ એ હેલ્ધી પણ એટલી જ છે...#EB#Week10#અડદદાળ#બોન્ડાસૂપ#bondasoup#soup#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
હેલ્ધી ડાયટ સૂપ(Healthy diet soup recipe in gujarati)
#GA4#Week10હવે શિયાળાની ઋતુ આવી ગઈ છે , જુદા જુદા સૂપ બનાવી પીવાથી નવી તાજગી મળે છે , આજે મેં હેલ્ધી સૂપ બનાવવવાનો પ્રયત્ન કર્યો છે, જે સવારે છાપું વાંચતા એની મજા લેશું. Mayuri Doshi -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
સ્પ્રાઉટ સૂપ(Sprouts soup recipe in Gujarati)
#GA4#Week11કહેવાય છે કે "મગ ચલાવે પગ " આ કહેવત ઉપરથી જ મગ નું મહત્વ ખબર પડે છે. અને જો મગ ને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેને ફણગાવવામાં આવે છે અને આ ફણગાવેલા મગ હેલ્થ માટે ખુબ ઉપયોગી છે. આપડે વરાળીયા વૈઢા તો બનાવતાજ હોઈએ છીએ. મેં આજે સ્પ્રાઉટ નો સૂપ બનાવ્યો છે. Daxita Shah -
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10સૂપઆપણે સૂપ ઘણી બધી જાતના ટ્રાય કરતા હોય છીએ.અહીં દૂધી,ગાજર,ટમેટુ મિક્સ કરી તેનું સૂપ જોઈએ.ખૂબ ઓછા મસાલાનો ઉપયોગ કરી બની જાય છે. જે ખૂબ હેલ્ધી પણ છે. Chhatbarshweta -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
મુંગ સૂપ (Moong soup Recipe in Gujarati)
#GA4#WEEK10#SOUP#COOKPADGUJARATI#COOKPADINDIA મગ માં પ્રોટીન સારા પ્રમાણ માં હોય છે સાથે સાથે તે પાચનક્રિયા સારી રાખે છે. સૂપ પણ ભૂખ ઉઘડવા માં ઉપયોગી છે. મગ નો સૂપ ઘર માં રહેલી સામગ્રી માં થી ફટાફટ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#Week16#Jowar#CookpadIndia#Cookpadgujarati#Cookpad ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ. લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ. Komal Khatwani -
-
મગ ની દાળ નો સૂપ (Moong Dal Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગાજર ટામેટાનો સૂપ (Carrot Tomato soup recipe in gujarati)
#ફટાફટએક હેલ્થી રેસિપિ જે ફટાફટ બની જાય અને ટેસ્ટી ..તેમજ અત્યારે ગરમ પાણી કે ગરમ કાઢો પીવાનું કહેવામાં આવે છે તેના એક બીજા ઓપ્શન તરીકે આ સૂપ નો ઉપયોગ કરી શકાય. Kshama Himesh Upadhyay -
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla
More Recipes
ટિપ્પણીઓ