બ્રોકલી પાલક કેપ્સીકમ ની સબ્જી

Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
Ahmedabad

બ્રોકલી પાલક કેપ્સીકમ ની સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 100g પાલક
  2. 100g બ્રોકલી
  3. 1નાનું કેપ્સીકમ
  4. 6-7કળી લસણ ની પેસ્ટ
  5. 1 નાની ચમચીજીરું
  6. 1 નાની ચમચીહીંગ
  7. 1 નાની ચમચીધાણા જીરું
  8. 1/2 નાની ચમચીહળદર
  9. 2 નાની ચમચીલાલ મરચું
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2 ચમચીતેલ વધાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધાં શાક ધોઇ ને સમારી લેવાં બ્રોકલી ના મીડીયમ ટુકડા કરવા કેપ્સીકમ થોડું મોટું સમારવુ

  2. 2

    તેલ મુકી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી લસણ ની પેસ્ટ નાખવી પછી બ્રોકલી નાખી 2 મીનીટ ચડવા દેવું પછી પાલક નાખી બરાબર મીક્ષ કરી ફરી 2મિનિટ માટે રાખવું

  3. 3

    હળદર, મીઠું, મરચું, ધાણા જીરું નાખી મીક્ષ કરી છેલ્લે કેપ્સીકમ 2-3 ચમચી પાણી ઉમેરી 3 મીનીટ ચડવા દેવું લચકા પડતું થાય એટલે શાક ચડી ગયું છે એ ચેક કરી ભાખરી કે પરોઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
પર
Ahmedabad
working woman with cooking skills 😉
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes