રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને ધોઇ ને સમારી લેવું. હવે પાલક ને બાફી ઠંડી કરવી.હવે તેની ગ્રેવી તૈયાર કરવી.
- 2
ત્યારબાદ મિકસર જારમા ડુંગળી, લસણ અને આદુ નાંખી પેસ્ટ કરવી. મકાઇ ના દાણા ને કુકરમાં પાણી ઉમેરી તેમાં મીઠું અને હળદર ઉમેરી બાફી લેવું.દાણા બફાય જાય એટલે તેને ચારણી મા નિતારી લેવું. હવે પેનમાં તેલ મુકી તેમાં ખડા મસાલા અને જીરું, હીંગ નાંખી ડુંગળી ની પેસ્ટ નાખી સાંતડી લેવું.
- 3
ત્યારબાદ તેમાં મરચાં ની પેસ્ટ,ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર અને મીઠું ઉમેરી સાંતડી કેપ્સીકમ ઉમેરી મિક્સ કરી પાલક ની પ્યુરી ઉમેરી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું. હવે તેમાં મકાઇ ના દાણા ઉમેરવા. બધું બરાબર મિક્સ કરી તેમાં છીણેલુ પનીર અને ફાય કરેલા પનીર ના પીસ ઉમેરવું. હવે તેમાં મલાઇ નાંખી મિક્સ કરી ગરમાગરમ સર્વ કરવું.
- 4
- 5
Similar Recipes
-
કોર્ન લસુની પાલક પનીર (Corn Lasuni Palak Paneer Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ સબ્જી પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોર્ન કેપ્સીકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MVF Amita Soni -
કોર્ન કેપ્સીકમ નું શાક (Corn Capsicum Shak Recipe In Gujarati)
આ શાક એકદમ ફટાફટ તૈયાર થતું અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao#CookpadIndia#Cookpadgujarati#Cookpadભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ.આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે પુલાવ તો તમે ઘણી વખત જ હશે, તેમાં અળગ અળગ ફ્લેવર સાથે તેમાં વેરીએશન લાવવામાં આવે તો આવો પુલાવ ખાવાની મજા કોને ન આવે? આજે મે કોર્ન અને પાલક નુ મિશ્રણ કરી પુલાવને હેલ્થી અને સ્વાદિષ્ટ વરઝન આપ્યું છે.તો ચાલો આપણે કોર્ન પાલક પુલાવની રેસીપી જોઈ લઈએ. Komal Khatwani -
-
-
-
-
-
ચીઝી કોર્ન કેપ્સીકમ ટોસ્ટ (Cheesy Corn Capsicum Toast Recipe In Gujarati)
#GA4#Week17#cheeseમિત્રો આપણે પિઝા ખાવાનું મન થાઈ અને ઘર માં પિઝા બેઝ હાજર નાં હોઇ તો શુ કરવું?હવે આ વિચાર છોડી દો,બ્રેડ તો ગમે ત્યારે હોઇ જ ઘર માં તૌ ચાલો બ્રેડ માંથી બનાવીએ Vidhi V Popat -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
પાલક કોર્ન સબ્જી(Palak corn sabji recipe in Gujarati)
#My first recipe# September#week2#spineech Chotai Sandip -
કોર્ન-પનીર ગ્રેવી
#goldenapron3#week1#રેસ્ટોરેન્ટ આ ગ્રેવી થી બનતી સબ્જી છે.સામાન્ય રીતે ગ્રેવી વાળા શાક ને બનાવવા માં વાર લાગતી હોય છે, પણ અહીં મેં ખૂબ જલ્દી બને આવી રેસિપી શેર કરી છે.તમે પણ જરૂર થી બનાવજો કોર્ન-પનીર ગ્રેવી. અહીં મેં કાજુ સાથે સીંગદાણા નો ભુક્કો પણ વાપર્યો છે તેનાથી ગ્રેવી ઘટ્ટ થશે અને સ્વાદ પણ સારો આવશે. Jyoti Ukani -
લસુની દાલ પાલક વિંટર સ્પેશિયલ (Lasuni Dal Palak Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
#સુપરસેફ3 #મોન્સુનસ્પેશ્યલ #કોર્ન ચાટવરસાદની સિઝનમાં કંઈક ગરમાગરમ મળે તો ખૂબ મજા પડી જાય.એકદમ જલ્દી અને સ્વાદિષ્ટ બની જાય એવી રેસિપી આપની સાથે શેર કરું છું .corn chaat એકદમ જલ્દી બની જતી અને હેલ્ધી રેસિપી છે ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
કોર્ન સ્પીનેચ પનીરી સબ્જી (Corn paneer spinach subji recipe in gujarati)
#મોમફ્રેન્ડસ, લોકડાઉન માં કોઇવાર બઘી સામગ્રી ની કવોન્ટીટી પ્રોપર ના હોય તો પણ બહુ સરસ સબ્જી તૈયાર કરી ને સર્વ કરે એનું નામ જ "મમ્મી" 😜😍મારી પાસે થોડી પાલક હતી કોર્ન અને પનીર પણ થોડા હતાં જે મિક્સ કરીને ૪ પર્સન આરામ થી ખાઈ શકે એટલી કવોન્ટીટી માં મેં આ સબ્જી પ્રિપેર કરી છે .આમપણ, પાલક પનીર સબ્જી મારા કીડસ્ ની ફેવરીટ સબ્જી છે માટે મેં અહીં શેર કરી છે.🥰👩👦👦 asharamparia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16657146
ટિપ્પણીઓ (2)