સ્પ્રાઉટસ પાલક અને રવા ચોકલેટ હલવો

Falguni Panchal
Falguni Panchal @cook_20058454
સાયન્સસીટી
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસ્પ્રાઉટ મગ
  2. 500મીલી દૂધ
  3. 200 ગ્રામખાંડ
  4. 1/2 ચમચીજાયફળ ઇલાઇચીપાવડર
  5. 300 ગ્રામઘી
  6. 100 ગ્રામપાલક
  7. રવા ચોકલેટ હલવા માટે
  8. 200 ગ્રામરવો
  9. 200 ગ્રામઘી
  10. 500મીલી દૂધ
  11. 200 ગ્રામખાંડ
  12. 4-5ચોકલેટ
  13. 1/2 ચમચીજાયફળ ઇલાઇચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલક અનેઅડધા સ્પ્રાઉટસ મીક્સર માં મીક્ષ કરો.પછી એક કડાઇમાં ઘી મુકી આ મિસ્રણ નાખો.હવે બાકી વધેલા સ્પ્રાઉટ્સ ઉમેરો.મીડીયમ તાપે શેકો.બરોબર હલાવતા રહેવું નહીતો નીચે ચોટસે.

  2. 2

    શેકાઈ જાય એટલે દૂધ અને ખાંડ ઉમેરો

  3. 3

    .ઘી છૂટે ત્યાં સુધી હલાવો હવે જાયફળ ઇલાઇચીપાવડર ઉમેરો.ઘી છુટે એટલે એક બાઉલમાં કાઢી લો.

  4. 4

    એક કડાઇમાં ઘી અને રવો નાખી હલાવો રવો શેકાઈ જાય એટલે દૂધ અને ખાંડ ઉમેરો. ચોકલેટ ઉમેરો.

  5. 5

    ઘી છૂટે એટલે બાઉલમાં કાઢીલો.

  6. 6

    બન્ને હલવા પર કાજુ બદામ ઝીણા સમારીને ગાર્નિશ કરો.પીસ કરી પ્લેટ માં કાઢો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Panchal
Falguni Panchal @cook_20058454
પર
સાયન્સસીટી

ટિપ્પણીઓ

Falguni Panchal
Falguni Panchal @cook_20058454
તમે હલવા ઘણા ખાધા હસે .આ પોતાની અલગ ફ્લેવર આપે છે. અને હેલ્ધી પણ છે.

Similar Recipes