ચોકલેટ રવા કેક

Rajni Sanghavi @cook_15778589
રવાનો શીરો તો ખાતાંજ હોઈએહવે તેમા ચોકલેટની મિઠાશ ઉમેરીી બનાવો ચોકલેટ રવા કેક.
#goldenapron3
#35
#લવ
#ઇબુક૧
ચોકલેટ રવા કેક
રવાનો શીરો તો ખાતાંજ હોઈએહવે તેમા ચોકલેટની મિઠાશ ઉમેરીી બનાવો ચોકલેટ રવા કેક.
#goldenapron3
#35
#લવ
#ઇબુક૧
રાંધવાની સૂચનાઓ
- 1
રવાને ઘીમાં સેકો,સરસ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સેકો.પછી તેમાં કોકો પાવડર ઉમેરવું.
- 2
કોકો પાવડર નાંખી હલાવવું,પછી દૂધ નાંખી હલાવવું,પછી સુગર નાંખી ઘી છુટુ પડે ત્યાં સુધી સતત હલાવવું,પછી ગોળ રીંગ મુકી કેક જેવુ પાથરી ઉપરચોકલેટ સીરપ,કાજુ,ચોકલેટ મુકી ગાનિૅશકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ઘેવર કેક
#5Rockstats#તકનીકઘેવર તો બધા બનાવતાં જ હોય છે,પણ આજે હું ચોકલેટ ઘેવર બનાવવાની છું,અને તેમાંથી કેક બનાવવાની છું ,તો ચાલો જોઈ લઈએ તેની રીત. Heena Nayak -
-
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
-
હેલ્ધી કેક (Healthy Cake recipe in Gujarati)
#goldenapron3 #week16 #oreo#મોમ મારી છોકરી ને કેક બહું જ ભાવે છે તો મેં એના માટે બનાવી હેલ્ધી કેક.. Ekta Pinkesh Patel -
હોટ ચોકલેટ
#શિયાળાશિયાળાની ઠંડીમાં જો ગરમ-ગરમ ચોકલેટ મિલ્ક મળી જાય તો ઠંડી બહુ જ મજા આવે છે. ઠંડીમાં ગરમ ધુમાડા નીકળતો હોટ ચોકલેટ પીવાની મજા જ અલગ છે. cdp6125 -
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
-
રવા-પોહા ઈડલી કેક
#રવા-પોહા ઈડલી કેક#રવાપોહા#20.07.19આ કેક બાળકો માટે ખુબ હેલ્ધી છે, તેમાં મેંદો નથી એટલે નુકસાન ના કરે, ઓવન ની પણ જરૂર નથી, કુકર માં કે કડાઈ માં બને છે. ખુબજ સહેલી અને ઝડપથી બની જાય છે.નોંધ : કૂકરમાં કરીએ તો ઢાંકણ માંથી રિંગ અને સીટી કાઢી લેવી.નોંધ : વેનિલા કેક બનાવવી હોય તો 1 ટી સ્પૂન ફક્ત વેનિલા એસેન્સ જ નાખવું, કોકો પાવડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાવડર નાંખવાનો નહીં. Swapnal Sheth -
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
-
ચોકલેટ કોકો કેક
આ કેક કૂકપેડ માટે ખાસ છે કેમકે કૂકપેડ ના ત્રણ વર્ષ પૂરા થાય છે એટલે આ "ચોકલેટ કોકો કેક " બનાવી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#cookpadtuns3 Urvashi Mehta -
રવા મેંગો ફ્રૂટ કેક
કેરી બધા ની ફેવરિટ છે તો આજે રવા અને કેરી માંથી એક હેલ્થી કેક બનાવીયે સો આ રહી આપણી રવા મેંગો ફ્રૂટ કેક. #કેરી #મેંગો #goldenapron3Ilaben Tanna
-
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
રવા નો શીરો
#goldenapron3#week 4#ઇબુક૧ ગોલ્ડન અપ્રોન નું એક ઘટક રવો પણ છે. તો રવા નો શીરો બનાવ્યો છે. અને નાના થી મોટા સૌ કોઈ ને આ શીરો ભાવે છે.તો ચાલો ફ્રેન્ડ્સ શીરો ખાવા અને રેસીપી જોવા.. Krishna Kholiya -
ચોકલેટ વોલનટ કેક
માતાનું ઋણ કોઇજન્મ માં ના ચૂકવી શકાય.માતાને કોટિ નમન.ફકત આજ દિવસ નહિ ,હજારો જન્મ કુરબાન.#મધર# Rajni Sanghavi -
રવા શીરા પોપ્સીકલ્સ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનઆજે મેં રવા નો શીરો બનાવીયો છે બાળકો મીઠાઈ ઓછી ખાઈ છે ચોકલેટ માટે તો કહેવું જ ના પડે તો મેં શીરા માંથીArpita Shah
-
ચોકલેટ ફ્લેવર શીરો(Chocalate Sheera Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #સૂજી# રવો/સૂજી નો શીરોતો રેગ્યુલર આપણે બનાવતા જ હોય છે. મારા બાળકોને પણ આ શીરો ખૂબ જ ભાવે છે એટલે આજે રેગ્યુલર સૂજી શીરો બનાવતી વખતે ચોકલેટ ચિપ્સ અને પાવડર સાથે મળી ગયા પછી તો પૂછવું જ શું? જોડે જોડે ચોકલેટ શીરો પણ બનાવી દીધો. Urmi Desai -
ચોકો રવા ઈડલી (Choco Rava Idli Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiરવા ઈડલી બધા એ ખાધી હશે અને બધાને પસંદ હોય છે. પણ નાના બાળકો ને બેઉ ઓછી ભાવતી હોય છે. તો આજે મે એક અલગ પ્રકાર ની રવા ઈડલી બનાવી છે જે નાના બાળકો ખાશે તો ખતાજ રાઈ જશે.મે ચોકલેટ ફ્લેવર ની રવા ઈડલી બનાવી છે.આશા રાખું છુ કે સૌને પસંદ આવશે અને તમે ટ્રાય કરશો. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
-
રવા કેક (rava cake recipe in Gujarati)
બથૅડે પરબનાવેલીમોમ ના હાથની કેક નોસ્વાદ ખરેખર અનોખો હોય તેનીી મમતાસાથે બનાવેલ હોય.#મોમ#goldenapran3#week16 Rajni Sanghavi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11575961
ટિપ્પણીઓ