મધ અને કાજુ બદામ ની ચોકલેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક પેનમાં ધી ગરમ કરવા મુકીશું તેમાં ચાર ચમચી મધની નાખીશું ત્યાર પછી તેને પાંચ મિનિટ માટે હલાવીશું
- 2
હવે એક બાઉલમાં બે નાની ચોકલેટ.લેવી એક વાસણમાં પાણી ગરમ.મૂકવું તેના પર કાણા વાળુ છીબુઢાંકી તેના પર ચોકલેટ વાળો વાટકો મૂકીને ચોકલેટઓગાળવા મુકીશું ત્યારબાદ મધ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં કાજૂ-બદામના ટુકડા નાખીશું હવે તે મિક્સરને બરાબર હલાવો. પછી પાટલા ઉપર પાથરી ઠંડુ કરીશું
- 3
આ મીસરણ ઠંડુ પડે એટલે તેના કટકા કરી ખાયણી માં નાના કટકા. કરી લેવા. સાવ ભૂકકો કરવાનો નથી. હવે ગરમ કરેલ ચોકલેટ માં ભૂકકો કરેલ. મીસરણ ને નાખી હરાબર હલાવી ચોકલેટ મોલડ માં નાખી તેન ફ્રીજ 30 મીનીટ માટે સેટ થવા મૂકી દો. હવે સેટ થય ગયા બાદ તેને. પીસતા ની કતરણ તથા કેસર ના તાતણા થી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણી મધ તથા કાજુ બદામની ચોકલેટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Khajur Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#CookpadTrand4#Week 2 Hiral Panchal -
ચોકલેટ કેસર બદામ કુલ્ફી (chocolate badam kulfi recipe in Gujarati)
#goldenapron3#week:17 Prafulla Ramoliya -
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ બદામ ચોકલેટ (Kaju Badam Chocolate Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
-
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#CCCઆ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો.. Uma Buch -
More Recipes
ટિપ્પણીઓ