મસાલા મિલ્ક

Reena Gatha
Reena Gatha @cook_19761431
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
1 વાટકી
  1. 1વાટકી દૂધ
  2. 2નંગ બદામ
  3. 2નંગ કાજુ
  4. 3 ચમચીખાંડ
  5. 2નંગ પીસ્તા
  6. 1નંગ એલચી
  7. 1નંગ અખરોટ
  8. 5તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક વાટકી ધાટૂ દૂધ લો તેને ગરમ કરી તેમાં ખાંડ નાંખી ને ઊકાલો ધટ થાય એટલે

  2. 2

    કાજુ બદામ એલચી કેસર પીસ્તા અખરોટ બધું મીકચર મા પીસી નાખો. ગરમ દૂધ મા નાખી દો તૈયાર છે મસાલા મીલ્ક

  3. 3

    આ દૂધ ગરમ પણ પી સકાય અને ઠંડુ પણ પી સકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Gatha
Reena Gatha @cook_19761431
પર

ટિપ્પણીઓ

Similar Recipes