રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી લેવી.તેમાં એક ગ્લાસ દૂધ લેવું પછી તેને ઉકાળવા દેવું તેનો ઉભરો આવે પછી તેમાં ખાંડ નાખવી ત્યારબાદ તેમાં કેસર અને વાટેલી એલચી નાખી ત્યારબાદ બદામ ની પેસ્ટ બનાવી હોય તે દૂધમાં નાંખવું ત્યારબાદ દૂધ ને ખૂબ જ હલાવો દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેને ઠરવા મૂકવું.. (બદામની પેસ્ટ મિક્સર મા કરવી ફોટામાં આપ્યા તે પ્રમાણે બનાવવી તેમાં થોડું દૂધ નાખી પેસ્ટ બનાવવી જેથી બદામની પેસ્ટ સરસ બનશે)
- 2
દૂધ ઠરી જાય એટલે ગ્લાસમાં લઈ લેવું ત્યારબાદ તેમાં ઉપરથી ગાર્નિશ માટે પિસ્તા, બદામ અને કેસર નાખવું તૈયાર છે કેશર બદામ મિલ્ક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
-
કેસર બાસુંદી(Kesar basundi recipe in gujarati)
ગરમી ની ધીરે ધીરે શરૂઆત થય રહિ છે ત્યારે ઠન્ડિ વસ્તુ ખુબ જ ભાવે છે.એમા પણ જો બાસુંદી મળી જાય તો ખુબ જ મઝા આવી જાય.આજે અહિ મે કાંદોઇ સ્ટાઇલ મા કેસર બાસુંદી બનાવી છે.જે ખુબ જ મસ્ત અને ટેસ્ટી બની છે. Sapana Kanani -
-
-
-
બદામ શેઈક (Badam Shake Recipe In Gujarati)
#સમર#બદામ#શેઈકસમર સ્પેશિયલ રેસિપી માં આજે મેં મારા હસબન્ડ નો ફેવરિટ બદામ શેઈક બનાવેલો છે. Kruti's kitchen -
-
કેસર બદામ ફીરની (Kesar Badam Firni Recipe In Gujarati)
ખીર અને ફીરની ના ઘટકો સરખા જ છે પણ બનાવવાની રીત અને ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે ખાસ કરીને ફિરની ને માટીના વાસણ માં પીરસવામાં આવે છે. ફીરની ઘણા બધા ફ્લેવરમાં બને છે મેં આજે બદામ અને કેસરના ફેવરમાં બનાવી છે. phirni માં કહેવાય છે કે દૂધ અને ચોખાને મિક્સ કરીને સતત હલાવતા રહીને ફેરવી ફેરવીને ફિરની બને છે#AM2 Chandni Kevin Bhavsar -
કેસર પિસ્તા કુલ્ફી (Saffron Pista Kulfi Recipe In Gujarati)
#mr#kesarpistakulfi#saffronpistakulfi#kulfi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
રાજભોગ કેસર આઈસક્રીમ
#APRZomm Live ma નિધિ બેન પાસે થી આ આઈસ્ક્રીમ શીખી ને બનાવ્યો છે. ટેસ્ટ માં ખુબ જ સરસ છે. Arpita Shah -
-
-
-
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Foodfestival#FFC4#WEEK4#મિલ્કમસાલાપાવડર Krishna Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12095192
ટિપ્પણીઓ (2)