હેલ્ધી હળદર, કેસર અને કાજુ બદામ વાળું દૂધ

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

હેલ્ધી હળદર, કેસર અને કાજુ બદામ વાળું દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6નંગ કાજુ
  2. પાંચથી છ નંગ બદામ
  3. ૧ મોટો કપ દૂધ
  4. 5છ તાંતણા કેસર
  5. સ્વાદ મુજબ સાકર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કપમાં દૂધ લો અને દૂધને ગરમ કરવા મૂકો પછી તેમાં સાકર નાખો અને તે ગરમ દૂધમાં કેસરના થોડા દાત્રાણા નાખો અને હલાવો ખૂબ હલાવો જ્યારે દૂધ પીળા કલરનો થાય પછી તેને કપ માં નાખી દો અને પછી તેમાં કાજુ બદામનો ભૂકો એલચીનો ભૂકો કરો

  2. 2

    બધુ દૂધમાં નાખી અને હલાવો ત્યારબાદ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર

ટિપ્પણીઓ

Similar Recipes