કાજુ બદામ ચોકલેટ (Kaju Badam Chocolate Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 300 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 75 ગ્રામકાજુ-બદામ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોકલેટ ને માઈક્રો બાઉલ મા લઈ 10 સેકન્ડ માઈક્રો કરી મિક્સ કરી ફરી થી 15 સેકન્ડ માટે માઈક્રો કરી ચોકલેટ મેલટ કરી લો.

  2. 2

    ચોકલેટ મોલ્ડ મા પહેલા કાજુ-બદામ ના ટુકડા મુકી ચોકલેટ પોર કરો.દસેક મિનિટ માટે ફ્રીઝ મા સેટ કરી ચોકલેટ અનમોલડ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes