લીલી હળદર લીલાં લસણ પુલાવ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલાં લસણ,મરચાં, લીલી ડુંગળીઝીણા સમારવા.હવે હળદરને છોલી ઝીણી કટર કરો.
- 2
ખક કડાઇમાં ઘી મૂકીને જીરૂ નાખી વઘાર કરો.એમાં કાજુ,બદામ,દ્રાક્ષ, તજ,લવિંગ, મરી,લીલા મરચાં ઉમેરો. થોડું સંતળાય એટલે એમાં હળદર ઉમેરો. એને બરાબર સાતળવુ. સંતળાય એટલે લીલુ લસણ,ડુંગળી ઉમેરો.
- 3
સંતળાય એટલે એમાં ચડવેલા ભાત અને મીઠું ઉમેરો. કોથમીર નાખી મીક્સ કરો. એક બાઉલમાં પુલાવ ભરીને પ્લેટ માં ઉન્ધો પાડો. બીટની સ્લાઇસ થી સજવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
#મીઠાઈ #ઇડિયન રેસીપી
બીટ રુટ( ચુકંદર), લાલ રકત કણ વધારવા મા ઉપયોગી છેબીટ ના કાચા સલાદ બનાવી ને ખાઈ શકાછેબીટ..હલવા , બીજી અનેક રેસીપી બની શકે છે Saroj Shah -
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
-
-
લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
#GA4 #Week6હલવો તો ઘણા પ્રકારનો બનાવી શકાય છે પરંતુ આ વખતે મેં લીલાં ચણાનો હલવો બનાવ્યો લીલાં ચણાને ફ્રીજરમાં સ્ટોર કરી શકાય છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર હોય છે. ખાંડની જગ્યાએ ગાંગડા સાકરનો ઉપયોગ કર્યો છે . જેથી તેનો સ્વાદ અને મીઠાશ વધી જાય છે. Mamta Pathak -
-
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21# Raw Turmeric#cookpadgujarati#cookpadindiaઆ મારી પોતાની રેસિપી છે . મે પંજાબી શાહી gravy બનાવી ને લીલી હળદર ઘી મા સાત્રી ને નાખી છે . ખુબજ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવી હોય તો ગ્રેવી બનાવ્યા વગર બનવુ, અને લીલી ડુંગળી, લસણ ટામેટા વટાણા બધું ડાયરેક્ટ નાખી ને સાતરવું.તેમાં માવો ને કાજુ ની પેસ્ટ ને બદલે છેલ્લે દહીં નાખવું. SHah NIpa -
-
-
આથેલી લીલી હળદર અને લાલ લીલાં મરચાં
#WP#Atheli Fresh Turmeric & Red nd Green Chilies recipe#cookpadindia#cookpadgujarati#આથેલાં લીલાં અને લાલ મરચાં અને હળદર Krishna Dholakia -
વેજ. પનીર હરીયાળી(vej paneer hariyali recipe in Gujarati)
આ શાક બનાવવા માટેની મારી જાતે જ રેસીપી નો વિચાર કર્યો છે મને થયું આપણે અેક જ રીતે શાક બનાવીએ કંઈક પંજાબી શાકમાં વેરાઈટી લાગે ફુદીના ના પાન અને કોથમીરથી ગ્રીન ગ્રેવી બનાવવાનો ટ્રાય કર્યો અને આ વિધિથી પંજાબી શાકનો ટ્રસ્ટ સાવ બદલાઈ ગયો એકદમ અલગ નવી સ્ટાઈલથી આ શાક બનાવ્યું છે અમારા ઘરમાં તો બધાને નવો ટેસ્ટ ભાવીયો પહેલીવાર પ્રયત્ન કરીયો સફળ રહ્યો#પોસ્ટ૪૭#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
-
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
આજે મે પાવભાજી બનાવી જે એટલી સ્પેશ્યિલ બની કે મને એની રેસીપી શેર કરવાનું થયું,મારા સાસુ ને તો બહુ ભાવી,તમે પણ ટ્રાય કરજો. Sunita Shailesh Ved -
-
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
-
-
મખાણા ના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#foxnutપહેલા સામાન્ય રીતે લોકો મખાણા વ્રત કે ઉપવાસમાં જ ઉપયોગ કરતા હતા પરંતુ તેની પૌષ્ટિકતા જાણ્યા બાદ તેનો ઉપયોગ વધ્યો છે. મખાણાને અંગ્રેજીમાં foxnuts કહેવાય છે. મખાણામાં કેલેરી ખૂબ જ ઓછી છે તેથી વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી છે. મખાણામાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે તથા તેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોવાના લીધે વેટ લોસ કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. Neeru Thakkar -
વેજિટેબલ ઓટસ સૂપ(Vegetable Oats Soup Recipe in Gujarati)
#KDHigh in fiber.Benifical for high BP and cholesterol.Low carb recipe good for dinner.Help in weight loss. Zankhana Desai -
ઝરદા પુલાવ
#JSR#sweet#cookpadgujarati#cookpadindiaઝરદા પુલાવ ને મીઠો ભાત પણ કહેવાય છે.તે મૂળ પર્શિયન રેસિપી છે.નોર્થ ઇન્ડિયા માં પણ ઘણી ફેમસ છે.ત્યાં ડેઝર્ટ કે સ્વીટ ડીશ તરીકે સ્પેશિયલ પ્રસંગો માં બનાવાય છે. Alpa Pandya -
-
કેસર ડ્રાયફ્રુટ લસ્સી (Kesar Dryfruit Lassi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
હેલ્ધી એન્ડ શુગર ફ્રી (natural sugar) વાળું બાઈટ ઘરમાં બધાને ભાવે.. ખાસ શિયાળામાં વધુ બને. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11643403
ટિપ્પણીઓ