પાલક પકોડા

Foram Bhojak
Foram Bhojak @cook_15862179

#goldenapron3
#week 4
જે બાળકો પાલક નું શાક ખાતા નથી, આવી રીતે પકોડા બનાવીએ તો જરૂર થી ખાતા થઈ જસે.

પાલક પકોડા

#goldenapron3
#week 4
જે બાળકો પાલક નું શાક ખાતા નથી, આવી રીતે પકોડા બનાવીએ તો જરૂર થી ખાતા થઈ જસે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામપાલક
  2. 1 કપચણા નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. અરધી ચમચીસાજી ના ફૂલ
  5. 1 ચમચીહળદર
  6. અરધી ચમચીલાલ મરચું
  7. તેલ તળવા માટે જરૂર મુજબ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    પાલક ને પાણી થી સાફ કરી પાછળ ની નાની દડી કાળી ને આખાપાદરા રાખો. એક તપેલી માં ચણા નો લોટ લેવો, પાણી થોડું થોડું નાખતા જાવો.

  2. 2

    પછી તેમાં મસાલા નાખો, મીઠું, હળદર, મીઠું, લાલ મરચું, સાજી ના ફૂલ નાખી ૧૦ હાથ થી એકદમ મિકસ કરી ખીરુ ઢાંકી ને મૂકી દેવું.પછી પાલક ને બોળી દેવા.

  3. 3

    ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મૂકવું, તેલ ગરમ થાય પછી પાલક ને ખીરા માં રગદોળી ને તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી દેવા.

  4. 4

    પછી પ્લેટ માં પકોડા ચટણી સાથ પાલક પકોડા મે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Bhojak
Foram Bhojak @cook_15862179
પર

ટિપ્પણીઓ

Similar Recipes