#મીઠાઈ #ઇડિયન રેસીપી

Saroj Shah
Saroj Shah @saroj_shah4

બીટ રુટ( ચુકંદર), લાલ રકત કણ વધારવા મા ઉપયોગી છે
બીટ ના કાચા સલાદ બનાવી ને ખાઈ શકાછે
બીટ..હલવા , બીજી અનેક રેસીપી બની શકે છે

#મીઠાઈ #ઇડિયન રેસીપી

બીટ રુટ( ચુકંદર), લાલ રકત કણ વધારવા મા ઉપયોગી છે
બીટ ના કાચા સલાદ બનાવી ને ખાઈ શકાછે
બીટ..હલવા , બીજી અનેક રેસીપી બની શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મીનિટ
  1. ૧૦૦ગ્રામ..છીણેલુ બીટ
  2. ૨૦૦ગ્રામ દુધ
  3. ૨૫ગ્રામ ઘી
  4. ડૉય ફુટ..્્.કાજુ,બદામ,દ્રાક્ષ,મગજતરી ના બી

રાંધવાની સૂચનાઓ

૩૦મીનિટ
  1. 1

    સર્વપ્રથમ એક કઢાઈ મા દુધ ગરમ કરો, અને છીણેલુ બીટ નાખો, ગૈસ મીડીયમ ફલેમ પર રાખી ચળવાદો

  2. 2

    સતત ચલાવતા રહો જેથી કઢાઈ મા ચોટે નહી દુધ શોષાઈ પછી ૫૦ગ્રામ મોરસ નાખવી.મોરસ પાણી છોળસે,ઘી ઉમેરી ને ચલાવતા રેહવુ,.ઘી કઢાઈ મા છુટટૂ પડે

  3. 3

    ૨ચમચી મિલ્ક પાવડર ૧/૨કપ ઘર ની મલાઈ નાખી ચલાવુ..બરોબર શેકાઈ જાય ડૉય ફુટ થી ગારનીશ કરી સર્વ કરવુ...તૈયાર છે..બીટ રુટ હલવો.

  4. 4

    ટેસ્ટી, હેલ્ધી ની સાથે દેખાવ મા સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes