સ્પાઇસી ર્ગીન પીસ પુલાવ

Foram Karia
Foram Karia @cook_20742260

સ્પાઇસી ર્ગીન પીસ પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ધાણા ભાજી નો પણો
  2. 1કટકો આદુ
  3. 6-7તીખા મરચા
  4. 1વટકી વટાણા
  5. 1વાટકો ચોખ્ખા
  6. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. 1લાલ મરચું
  8. તમાલ પતા, તજ ને લવીંગ
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ચોખ્ખા ને વટાણા બોઇલ કરો અને તે ત્યાર થાય ત્યા સુધી મરચા,આદુ ને કોથમીર ની પેસ્ટ બનાવી રાખવાની

  2. 2

    ત્યાર બાદ એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં આખું જીરું,તજ,લવીંગ,તમાલ પતા અને આદુ લસણની પેસ્ટ ઉમેરો.......અને પછી તેમાં બનાવેલી કોથમીર-મરચાં ની પેસ્ટ ઉમેરો......

  3. 3

    ત્યાર બાદ તેમાં 1/2ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો પછી તેમાં બનાવેલ ભાત ઉમેરો ને બરાબર મીક્સ કરો

  4. 4

    તો ત્યાર છે તીખો ર્ગીન પીસ પુલાવ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Karia
Foram Karia @cook_20742260
પર

ટિપ્પણીઓ

Similar Recipes