રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા રીંગણા ટામેટા મરચા ને ધોઈ લેવા ત્યારબાદ બટેટાની છાલ ઉતારી લેવી અને તેને વચ્ચેથી કાપો પાડી ચાર ભાગ કરવા રીંગણા ના ટોપકા કાઢી તેમાં પણ વચ્ચે કાપો પાડવો અને એક વાસણમાં પાણી લઇ તેમાં મીઠું નાખીને બધા સાથે પલાળી દેવા ત્યારબાદ મસાલો તૈયાર કરવો ભરવા માટેનું
- 2
ત્યારબાદ તેમાં આદુના ટુકડાનું છીણ ખમણીને તેમાં ઉમેરો ત્યાર બાદ તેમાં મીઠું અને સંચળ પાવડર ઉમેરો ત્યારબાદ તેરી અંદર કચરા વાટેલા મરીના દાણા અને બુંદદાણા પાઉડર ઉમેરો
- 3
મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર મીઠું ખાંડ તેલ કોથમરી આ બધા મસાલા ભેગા કરી દેવા ગરમ મસાલાનો પાવડર પણ તેમાં ઉમેરવો ગાંઠિયાનો પણ પાવડર કરી લેવું ત્યારબાદ આ ઉપર સમારેલા શાકભાજી બટેટા રીંગણા મરચા ને ટમેટા માં આ બધો મસાલો ભેગો કરી મેળવો
- 4
હવે ગેસ ઉપર આ પાણીને ખદખદવા દો પાંચ મિનિટમાં ખદખદવા આવે એટલે ફુદીનાના પાન નો કલર બદલાઈ જશે તો સમજવું કે કાવો તૈયાર છે પછી તેને સર્વિંગ ગ્લાસમાં ગાડી લેવું ત્યારબાદ તેમાં લીંબુનો રસ મેળવો ત્યારબાદ તેની અંદર ફુદીનાનું ઝીણાં સમારેલાં પાન અને તુલસીના પાન ની સજાવટ કરો તો તૈયાર છે આપણો તીખો કાવો તૈયાર છે
- 5
આ સમારેલા શાકભાજી ના ચેકા પાડયા છે તેમાં આ મસાલો ભરવો મસાલો ભરાઈ ગયા પછી શાકભાજી ને એક પ્લેટમાં રાખી મુકો ગેસ ઉપર કુકરમાં તેલ મૂકવું તેલની અંદર ટોમેટો પ્યુરી અને હીંગ ઉમેરો ત્યારબાદ તેની અંદર થોડો મસાલો વધ્યો હોય તો એ પણ નાખી દેવો ત્યારબાદ તેમાં પાણી ઉમેરવું બાદ તેની અંદર ભરેલા શાક મૂકી દેવા ત્યારબાદ કૂકરના ઢાંકણ ઢાંકી 3 vishal વગાડવી કુકર ઠરે એટલે એને સર્વિંગ બાઉલમાં લઈ માથે કોથમરી સજાવટ કરો તો તૈયાર છે આપણું ભરેલું મરચા નું તીખુ શાક
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
# ભરેલા રીંગણા બટાકા નુ શાક
#ભરેલી હેલો ફ્રેન્ડ્સ આજે મે રીંગણા બટાકાનું ભરેલુ ખાટુ મીઠું અને તીખું શાક બનાવ્યું છે Sonal Lal -
-
-
તીખા તમતમતા ભરેલા રીંગણા બટેટી નું શાક
#તીખીઆજે મેં તીખી તીખી વાનગી માં આપણા ભારતીય મસાલાનો ઉપયોગ કરી અને ભારતીય વાનગી _ ભરેલા રીંગણાં બટેટાનું શાક બનાવેલું છે Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
-
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
પાકા કેળાં નું શાક
#goldanapron કેળાં નું શાક બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
ભરેલા રીંગણ બટાકા નુ શાક
#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
#TT3#Sezwanrice#Chinese#rice#chilli#spicy#dinner#CookpadIndia#COOKPADGUJRATI કુકપેડ ની હું ખુબ આભારી છું કારણકે જુદા જુદા ટાસ્ક નાં કારણે ઘણી નવી વાનગી હું બનાવતી થઈ છું. સેઝવાન ફ્લેવરવાળી વાનગી માટે એમ કહેવાય કે તે લગભગ ક્યાંય જૈન મળતી નથી. અમે જ્યારે પણ કોઇ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડ, સેન્ડવીચ, પફ, ઢોસા મંગાવીએ ત્યારે સેઝવાન ફ્લેવર નાં જૈન મળતાં નથી. આ ટાસ્ક ના કારણે પણ પહેલી વખત જ સેઝવાન ચટણી બનાવી અને તેની સાથે સેઝવાન ફ્રાઇડ રાઈસ તૈયાર કર્યા છે. જે સ્વાદમાં તો એકદમ ફ્લેવર્સફુલ થયા છે સાથે સાથે સ્ટ્રોંગ તડકા સાથે બનાવ્યાં છે એટલે આખા ઘર માં તેની સ્મેલ આવવા લાગી અને બાળકો એ આવી ને પૂછ્યું કે શું બનાવ્યું છે જોરદાર સ્મેલ આવે છે.જ્યારે કંઇક હળવું અને ચટકેદર ખાવું હોય ત્યારે આ એક બહુ સારું ઓપ્શન છે. વરસતા વરસાદમાં તથા શિયાળા ની ગુલાબી ઠંડી માં સેઝવાન ફ્રાઇડ રાઈસ ખાવાની ખૂબ મજા પડે તેવા છે. Shweta Shah -
More Recipes
ટિપ્પણીઓ