રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ બધી વસ્તુ લઈ રીંગણમાં કાપા કરો, મરચામાં કાપા કરી બીયા કાઢી લો, ટમેટા ઝીણા સમારો
- 2
સ્ટફિંગ માટેની બધી વસ્તુ લઈ, મીઠું ઉમેરી મિક્સ કરો.રિંગણ, મરચા માં ભરી લો.
- 3
કુકરમાં તેલ મૂકી હિંગ નાખી તુવેર નાખો. મીઠુ ઉમેરી થોડીવાર સાંતળો.ત્યારબાદ સૂકા મસાલા કરો પછી તેમાં રીંગણ અને મરચા ઉમેરી સહેજ સાતડો, વધેલો મસાલો અને જરૂર મુજબ પાણી ઉમેરી ફાસ્ટ ગેસ ઉપર એક city કરો. આમ તૈયાર થશે આપણું નવા જ સ્ટફિંગ થી બનાવેલું સ્તફ રીંગણ મરચા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
લીલવા ભરેલા રીંગણ
#ડિનરલીલવાની સીઝન હોય ત્યારે લીલવા ભરેલા રીંગણ ચોક્કસ થી બનતા હોય છે અને ખુબજ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ આ શાક સાથે ખીચડી અને રોટલા ખુબજ સારા લાગે છે Kalpana Parmar -
-
-
સ્ટફ્ડ ચીઝી કેપ્સીકમ
#સ્ટફડમિત્રો સ્ટફડ ચીઝી કેપ્સીકમ બનાવવામાં ખૂબ જ સરળ છે આ રેસિપી ને આપણે સાઈડ ડિશ તરીકે યુઝ કરી શકીએ છીએ અથવા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. Khushi Trivedi -
-
મેથી રીંગણ બટાકા નું શાક (Methi Ringan Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ આવે છે મેથીની ભાજી કડવાણી તરીકે ઉપયોગ મા લેવાય છે મેથીની ભાજી આપણે ગમે તેમાં ઉપયોગ કરવો જોઈએ મેં અહીં તેનું મિક્સ માં શાક બનાવ્યું છે અને તેને બાજરાના રોટલા અને મગ ચોખા ની ખીચડી અને કઢી સાથે તો ઔર મજા આવી જાય Sejal Kotecha -
એલચી સુઠ પાવડર કેસર અને હળદર વાળું દૂધ
#તીખી...... દૂધમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેની સાથે એલચી પાવડર સુઠ પાવડર સાથે કેસર અને મસ્ત મજાનો હળદર વાળું ગરમ ગરમ દૂધ પીવાની ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે જોઈએ તેની રેસિપી Khyati Ben Trivedi -
રસાદાર સૂકી ચોળી નું શાક (Dry choli carry recipe in Gujarati) (Jain)
#TT1#cholinushak#Jain#paryushan#nogreenry#CookpadIndia#COOKPADGUJRATI સૂકી ચોળી ને આપણે કઠોળમાં ગણીએ છીએ ચોળી શુકનવંતુ શાક કહેવાય છે. સામાન્ય રીતે ધનતેરસ અને બેસતા વર્ષે લગભગ બધા ગુજરાતી ઘરમાં તે બનતું જ હોય છે. અહીં મેં સૂકી ચોળી એટલે કે લાલ ચોળા માંથી શાક તૈયાર કરેલ છે. જે ખટાશ ગળપણ વાળું અને રસાદાર બનાવેલ છે. જેમાં મેં કોઈપણ પ્રકારની લીલોતરીનો ઉપયોગ કરેલ નથી આથી જૈન તિથિ પર્વ અને પર્યુષણમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
કોબીજ નું શાક (Cabbage sabji recipe in Gujarati) (Jain)
#cabbage_Sabji#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં મળતી પાતળા પાનવાળી કોબીજ નું શાક એકદમ ઓછી સામગ્રીથી અને ફટાફટ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે તેવું છે. Shweta Shah -
રીંગણ બટેકા નું શાક
રીંગણા આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે જેને ખાવાથી આપણું હ્રદય અને માથું સ્વસ્થ રહે. આપણી ઈમુનીટી સીસ્ટમ મજબૂત કરે,આપણી ત્વચા પણ સ્વસ્થ રાખે છે,જેથી રીંગણા નું શાક ખાવું જોઈએ.#માઇઇબુક#પોસ્ટ 24 Rekha Vijay Butani -
-
-
-
-
-
બીટ ના પાન નું શાક
ઘણા લોકોને નવાઈ લાગશે કે બીટના પાનમાંથી વળી શાક બને? પણ હા બહુ જ સરસ લાગે છે. કુણા પાન માંથી બનાવી શકાય છે. આ શાક હું અમારા વડીલ એવા કુમુદ ભાભી પા સે થી શીખી છું....હેલ્ધી છે અને ટેસ્ટી તો ખરું જ. Sonal Karia -
-
-
-
સરગવાની સીંગ અને લીલવા નું શાક
#ડિનરસરગવાની શીંગ આપણી હેલ્થ માટે ખુબજ સારી છે અને એને આપણે રોજિંદા આહાર માં સમાવવું જોઈએ .. Kalpana Parmar -
ફરાળી શાક(Farali shak recipe in Gujarati)
#ઉપવાસ.... ઝડપથી બની જતી આ વાનગી જે લોકોને હેલ્ધી ફરાળ ખાવાનું પસંદ હોય તેના માટે છ...જ્યારે પણ મારે એકલી ને ફરાર કરવાનું હોય તો હું હેલ્ધી વાનગી ખાવાનું વધુ પસંદ કરું છું... મને બટેટા કરતા દુધી, સુરણ, કાચા કેળા ખાવાનું વધુ ગમે છે... જેનું પાચન જલદી થઈ જાય છે... Sonal Karia -
-
લીલી તુવેર, રીંગણ ને મેથીની ભાજીનું શાક(Lili tuver,ringan, methi nu shak recipe in Gujarati)
#GA4#Week13 Bhavana Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11527594
ટિપ્પણીઓ