ભરેલા રીંગણ બટાકા નુ શાક

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે.

ભરેલા રીંગણ બટાકા નુ શાક

#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી20મિનિટ
  1. 8-10નંગ નાના જાંબુડી રીંગણા,
  2. 4-5નંગ બટાકા,
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ,
  4. 2 ચમચીસીંગદાણા નો દરદરો ભૂકો,
  5. 2 ચમચીમરચું પાઉડર,
  6. 2 ચમચીધાણજીરૂ પાવડર,
  7. 1/2 ચમચીહળદર,
  8. 1/2 ચમચીહિંગ
  9. નિમક સ્વાદ પ્રમાણે,
  10. 3ચમચા તેલ,
  11. ધાણા ભાજી પત્તા થોડા ગરનિસિગ માટે,
  12. 1 ચમચીગરમ મસાલો,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ બટાકા ને છાલ પડી લો.હવે રીંગણા ના ઉપર ના ડીટીયા ચપ્પુ થી કાપી લો. રીંગણા બટાકા ને ધોઈ નાખો અને નીતરવા રાખી દો.હવે એક વાસણ મા સિંગ દાણા નો ભૂકો,મરચું પાઉડર,ધાણજીરું,હળદર,લસણ ની પેસ્ટ નાખી દો.

  2. 2

    હવે ઉપર આપેલા માપ મુજબ બધુ લેવું પછી તેમાં એક ચમચા જેટલું તેલ નાખી મિક્સ કરો.હવે રીંગણા બટાકા નીતરી ગયા છે રીંગણા ને ચિત્ર મા આપ્યા પ્રમાણે ચાર ચીરા પડવા આખા રહે તે રીતે.અને ભરી લો મસાલા થી.

  3. 3

    એક કુકર માં બે ચમચા તેલ ગરમ કરી હિંગ નાખી વઘાર કરો રીંગણા બટાકા નાખી દો ભરતા વધેલો મસાલો ઉપર નાખી અડધા ગ્લાસ જેટલું પાણી નાખી કૂકર બંધ કરી 3 વિસલ લગાવી દો.પછી કૂકર ઠરે એટલે શાક કઢાઈ માં કાઢી કોથમરી ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes