રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચાંને ધોઈ અને ચોરસ મોટાટુકડા કરો.
- 2
તેમાં લીંબૂ અને મીઠું ભેળવી, ૨ કલાક રહેવા દો
- 3
તે દરમિયાન એક વાટકી તેલ ગરમ કરી અને ઠંડું થવા દો.
- 4
ત્યારબાદ મરચામાં મેથીકુરિયા, રાઈ કુરિયા, હળદર, મરચું પાઉડર, ધાણાજીરૂ વગેરે ભેળવો અને હલાવો.
- 5
આ મિશ્રણમાં તેલ ઉમેરો. મરચાને ઢાંકીને એક દિવસ રહેવા દો જેથી મસાલો સરસ ચડી જશે. મરચાને કાચની એરટાઇટ બરણીમાં ભરો. તમારા રોજના ભોજનમાં નો સાથ દેવા માટે દેશી રાયતા મરચા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રાઈવાળા લીલા મરચા
#Goldenapron3#week18#chiliમારા ઘરે બધાને જ આ મરચા ભાવે છે એટલે હું રાઈવાળા મરચા હંમેશા ઘરમાં બનાવીને રાખું જ છું Bhavana Ramparia -
-
-
રાઈ મેથી નો સંભારો
#Goldenapron3#week6#puzzle#methiમારા છોકરાઓને ખાખરાની સાથે ખાવું બહુ જ ગમે છે એટલે મેં આ બનાવ્યો Bhavana Ramparia -
-
-
રાયતા મરચા
https://cookpad.wasmer.app/in-gujrati recipe#અથાણાંઆ રાયતા મરચા જોવા માં જેટલા સરસ લાગે છે એટલા જ સ્વાદિષ્ટ બને છે. આપણે ગુજરાતીઓ ગાંઠિયા સાથે થેપલા,પરોઠા,અને રોટલી સાથે ખાય છે મરચા વગર ના ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવયું છે પણ ખુબ સરસ થયું છે Anupa Prajapati -
લાલ મેથીયા મરચા નું અથાણુ (Red Methia Marcha Athanu Recipe In Gujarati)
#WPઆ મરચા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને આ એકદમ ટેસ્ટી છે Ami Gajjar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675072
ટિપ્પણીઓ