વેજ - કોર્ન સબ્જી

Nirali Popat
Nirali Popat @cook_20628690

#goldenapron3
# week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનો ટુકડો આદું
  2. ૪ નંગ ટામેટા
  3. ૮ નંગ લસણ
  4. ૪ નંગ ડુંગળી
  5. ૨ નંગ મરચી
  6. ૧ તજ લવીંગ બદિયા
  7. ૧/૨ મકાઈ
  8. ૧ કેપ્સીકમ
  9. ૧૦૦ ગ્રામ વટાણા
  10. ૧ ગાજર
  11. બટેટા
  12. ૧૦૦ ગ્રામ ફણસી
  13. તેલ
  14. મલાઈ
  15. જીરું
  16. લાલ મરચું પાવડર
  17. હળદર
  18. નિમક
  19. Kichanking મસાલો
  20. ૧ નંગ લાલ સૂકું મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું મરી નજ લવિંગ બળિયા નાખી ને સટલો પછી તેમાં લસણ ડુંગળી અને ટામેટા નાખો અને પછી લાલ મરચું હળદર મીઠું નાખી થોડી વાર રહેવા દો

  2. 2

    પછી તે ઠંડુ પડે એટલે મિકસર માં પીસી ગ્રેવી બનાવો પછી એક પેન માં તેલ લઇ તેમાં બધા વેજીટેબલ લઇ ને સતલો

  3. 3

    પછી તેમ ગ્રેવી મિક્સ કરી ને કશુરી મેથી અને kichanking મસાલો નાખો અને પછી તેમાં ૨ ચમચી મલાઈ નાખો અને થોડીવાર રહેવા દો તો તૈયાર છે વેજ કોર્ન સબ્જી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Popat
Nirali Popat @cook_20628690
પર

ટિપ્પણીઓ

Similar Recipes