રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે ખીરું બનવવા માટે બધી દાળ, ચોખા અને મેથી પલાળવું ૫ થી ૭ કલાક ત્યાર બાદ એને ક્રશ કરી નાખવું ને ૫ થી ૭ કલાક મૂકી રાખવું
- 2
ત્યાર બાદ ૫ થી ૭ કલાક પછી બધા વેજીટેબલ એડ કરવા
- 3
ત્યાર બાદ તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ એડ કરી બધા મસાલા એડ કરવા
- 4
ત્યાર બાદ એક પેન માં ઓઇલ લઈ એમાં રાઈ, હિંગ અને તલ ના વઘાર કરી એને ખીરું માં નાખવો.
- 5
ત્યાર બાદ તેમાં થોડું પાણી ને ઇનો (રેગયુલર) એડ કરવો ને હલાવી લેવું
- 6
ત્યાર બાદ એક પેન લેવી એમાં ઓઇલ લેશું એને થોડું ગરમ થવા દેશું ત્યારબાદ તેમાં આપડે રાઈ, તલ ને મીઠા લીમડા ના પાન નો વઘાર કરવાનો ત્યાર બાદ એમાં ખીરું નાખવું
- 7
ત્યાર બાદ એને બંને બાજુ ધીમી આંચ પર પકાવો.
- 8
હાંડવો રેડી છે એને આપડે ટોમેટો સોસ સાથે સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝ મેયોનીઝ ફ્રેન્કી (Cheese Mayonnaise frenki recipe in gujarati)
#goldenapron3Week 7#potato Ravina Kotak -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
સાંભાર પાઉડર (Sambhar Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiસાંમ્બાર મસાલા Ketki Dave -
-
ઇડલી પોડી મસાલા (Idli Podi Masala Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiઇડલી પોડી - મીલગાઇ પોડી મસાલા Ketki Dave -
-
-
-
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12065534
ટિપ્પણીઓ