આદુ હળદર નો ઉકાળો

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાનો ટુકડો આદુ
  2. 10,12નંગ તુલસી ના પાન
  3. ૧/૪ ચમચી મરી પાવડર
  4. 1લવીંગ
  5. 1 ટુકડોતજ
  6. નિમક અથવા ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1ગ્લાસ પાણી ઊકળે એટલે તેમાં આદુ ખમણી ને નાખવું પછી તજ લવીંગ થોડા વાટી લઈ મરી પાવડર અને તુલસી ના પાન હળદર ૧/૨ચમચી જો લીલી હોય તો એ પણ ઉમેરી 10 મિનિટ માટે ઉકાળો પછી જો ગોળ નો સ્વાદ પસન્દ. હોય તો ગોળ નાખવો અને નિમક ગમે તો નિમક.ઉમેરી થોડો ગરમ. હોય ત્યારે પીવાથી શરદી ઉધરસ મટે છે અત્યારે આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે ઉકાળો બેસ્ટ છે બધા સ્વસ્થ રહો અને મસ્ત રહો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

ટિપ્પણીઓ

Similar Recipes