ચીઝ પનીર કેપ્સીકમ સબ્જી

Parul Avashia @cook_20881019
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ગ્રીન કેપ્સિકમ ડુંગળી ટમેટા, આદુ મરચાં લસણ તથા ખડા મસાલા ને તૈયાર કરો
- 2
એક કડાઈમાં એક ચમચો તેલ અને ૧ ચમચો બટર લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, ખડા મસાલા,તથા ડુંગળી ઉમેરો, તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો, હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો, ત્યારબાદ તેમાં રૂટિન મસાલા અને ગરમ મસાલો તથા સ્વાદમુજબ મીઠુ ઉમેરો અને ગ્રેવી તૈયાર કરો
- 3
બીજા એક પેનમાં થોડું તેલ મૂકી કેપ્સીકમ અને પનીરને પાંચ મિનિટ સાંતળી લો હવે તેને ગ્રેવીમાં ઉમેરી દો, દોઢ ચીઝ ક્યુબ તેમાં ઉમેરી દો
- 4
તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો, અને સર્વિંગ પ્લેટમાં લઇ અડધી ચીઝ ક્યુબ ખમણી અને ટામેટાના ફુલ થી ગાર્નીશ કરો
Similar Recipes
-
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
ચીઝ,પનીર, કોર્ન, કેપ્સિકમ સબ્જી
બધાની માનભાવતી અને સ્વાદિષ્ટ સબ્જી. જે ચીઝ, પનીર કેપ્સિકમ અને કોર્ન સાથે બનતી એક સબ્જી જે મારા ઘરે સૌથી વધુ બને છે. મારો દીકરો પનીર કે ચીઝ નથી ખાતો તો આરીતે તે ખાઈ લે છે. તમને પણ ચોક્કસ થી પસંદ આવશે. Rashmika Sathvara -
પનીર ચીઝ પકોડા (paneer cheese pakoda recipe in gujarati (
#સુપર સેફ 3પનીર ચીઝ પકોડા Girihetfashion GD -
કોર્ન પનીર કેપ્સીકમ સબ્જી
#RB7#PCકોર્ન પનીર કેપ્સીકમ સબ્જી,મને પોતાને જ બહુ ભાવે છે 😋. આ સબ્જી કે શાકમાં પ્રોટીન ભરપૂર હોય છે. કોઈપણ સીઝનમાં કોઈપણને ભાવે એવી આ ટેસ્ટી સબ્જી બને છે અને તમે ખાઈ શકો છો. Krishna Mankad -
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
ચીઝ તવા પનીર હોટ ડોગ
#RB2#Week2ચીઝ હોટ ડોગ રેસીપી અમારી ફેમિલીમાંથી મારી બહેનની ફેવરિટ છે જે આજે હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
-
-
-
-
ચીઝી પનીર કેપ્સીકમ ભરથા
#લોકડાઉનઆ સબ્જી ખુબ ઝડપથી બની જાય અને ટેસ્ટ માં પાન ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Ushma Malkan -
-
-
-
-
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
-
-
પનીર કિમા
પનીર એ એક એવી વસ્તુ છે જે ગમે ત્યારે ગમે તે ફોર્મ માં બનાવી ને ખાઈ શકાય છે. અને બધા ને પનીર ભાવતું જ હોય છે..આજે મે પનીર કીમા બનાવ્યું છે જે થોડે ઘણે અંશે ભૂરજી જેવું હોય છે. એને પરાઠા કે બ્રેડ સાથે ખાવાની મજા આવે છે. Sangita Vyas -
-
-
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)
આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે. Tejal Hiten Sheth -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરઆ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. Arpita Shah -
ફરાળી કઢાઈ પનીર (Farali Kadhai paneer Recipe in Gujarati)
#GA4#week23#આ કડાઈ પનીર ફરાળી રીતે બનાવેલ છે આ ખુબ ટેસ્ટી બને છે જૈન લોકો પણ બનાવી શકે છે Kalpana Mavani -
-
-
-
કાજુ પનીર ચીઝ મસાલા
આ પનીર સબ્જી મા બધા ઇનગ્ડીયન્સ રોયલ ને ચીઝી છે. તો સબ્જી ખાઇ 'મસ્ત મોલા' તો બનવાના જ 😍#પનીર Meghna Sadekar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679111
ટિપ્પણીઓ