ક્રિષ્પી કરેલા બટેટાનું શાક

કારેલા નામ સાંભળતા જ ઘરના બાળકો નું મોઢું બગડી જાય તે સાંભળી ને કહી જ દે મારે નથી જમવું પણ એવું નથી ઘણા તો મોટા લોકો પણ કરેલા નું સાક નથી ખાતા તો ઘરના લોકો તેમના માટે કઈ બીજું શાક તેમને ભાવતું શાક બનાવે છે પણ ઘરની ગૃહિણીઓ તે પણ કઈ હાર તો ના જ માને ગમે તેમ ગમે તે રીતે ઘરના લોકોને ખવડાવે ખરી ને આમ પણ કરેલાં ભલે કડવા હોય પણ તેના ગુણ ઘણા સારા છે તો ગરમી ની ઋતુમાં કે ચોમાસામાં કરેલાં ખાવા જોઈએ તો આજે હું ક્રિષ્પી કરેલા ને બટેટા નું શાક બનાવ્યું છે
ક્રિષ્પી કરેલા બટેટાનું શાક
કારેલા નામ સાંભળતા જ ઘરના બાળકો નું મોઢું બગડી જાય તે સાંભળી ને કહી જ દે મારે નથી જમવું પણ એવું નથી ઘણા તો મોટા લોકો પણ કરેલા નું સાક નથી ખાતા તો ઘરના લોકો તેમના માટે કઈ બીજું શાક તેમને ભાવતું શાક બનાવે છે પણ ઘરની ગૃહિણીઓ તે પણ કઈ હાર તો ના જ માને ગમે તેમ ગમે તે રીતે ઘરના લોકોને ખવડાવે ખરી ને આમ પણ કરેલાં ભલે કડવા હોય પણ તેના ગુણ ઘણા સારા છે તો ગરમી ની ઋતુમાં કે ચોમાસામાં કરેલાં ખાવા જોઈએ તો આજે હું ક્રિષ્પી કરેલા ને બટેટા નું શાક બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
કરેલા ને ધોઈને તેને લાંબી ચિપ્સની જેમ કટ કરવી તેમાં થી છાલ બે બી ને અલગ કરવા ને તેને મીઠું છાટી ને દસ મિનિટ રાખવા ત્યાં સુધીમાં બટેટાને ધોઈને છાલ કાઢવી તેને પણ લાંબી ચિપ્સની જેમ કટ કરવી
- 2
ત્યારબાદ બટેટાની ચિપ્સ ને એક પેનમાં બે મોટા ચમચા તેલ લઈને ગરમ થાય ત્યારે તેમાં ચિપ્સ નાખવી તે ને ધીમી આંચ પર થવા દેવી હવે કારેલાની ચિપ્સની હાથથી નીચોવીને મીઠાનું પાણી કાઢી નાખવું ને તેને પણ બટેટા ભેગી નાખીને તેને ધીમી આંચ પર થવા દેવી
- 3
ત્યારબાદ બન્ને ચિપ્સ બ્રાઉન થાય પછી હરદર નમક ધાણાજીરું હિંગ આ બધા મસાલા એક વાટકી કે ડીશ લઈને તેમાં મિક્સ કરવા ને બન્ને ચિપ્સ ઉપર છાતી ને હલાવી મિક્સ કરવા
- 4
મસાલા બળે નહીં તેનું ધ્યાન રાખવું તે તૈયાર થાય એટલે તેને ગરમ ગરમ બાઉલમાં સર્વ કરવું
- 5
તો તૈયાર છે ક્રિષ્પી કરેલા બટેટાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કરેલા બટેટાનું ક્રિષ્પી શાક
કરેલા નું શાક પણ ઘણા લોકો બનાવતા જ હોયછે ઘણા લોકો ભરેલા આખા કરેલા નું શાક બનાવે છે ઘણા લોકો કરેલા ડુંગળીનું શાક બનાવેછે ઘણા લોકો રેગ્યુલર કરેલા બટેટા નું થોડું ગ્રેવી વાળું હોય તેવું બનાવેછે તો આજે મારા ઘરમાં જે રીતનું બનેછે તે રીત તમને જણાવી દવું Usha Bhatt -
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું Usha Bhatt -
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
ભરેલા કારેલાનું શાક
કરેલા તો ઘણાના ઘરમાં થતા જ હશે ને ઘણાને નામ સાંડતાજ મોઢું બગડી જાય પણ ગુજરાતી ઘરોમાં આ શાક ચોક્ક્સ બનતું જ હશે ઘણાને તો ખુબજ ભાવે પણ છે આ શાક ઉનાળા ને ચોમાસામાં ખાસ થાયછે વળી ચોમાસામાં વરસાદ આવે ત્યારે નાના બાળકો નહાતા નહાતા આ ગીત પણ ગાય છે આવરે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક તો આજે હું લાવી છું ભરેલા કારેલા નું શાક કરેલાં કડવા છે પણ તેના ગુણ પણ ઘણા સારા છે તો જોઈ લો મારી શાક બનાવની રીત#goldenapron3Week 6 Usha Bhatt -
#આલુ # બટેટા... બટેટા ચોરીનું શાક
#બટેટા એ એક એવું શાક છે જે બધ્ધા જ શાકમાં ભળી જાયછે જેમકે રીંગડબટેટા ગવારબટેટા ભીંડીબટેટા વતાણાબટેટા ચોરી હોય કે ચોરા હોય કે પછી ચણા હોય તે ઘણા શાકમાં મિક્ષ શાક બનાવી શકાયછે બટેટાને ભજીયા વેફર આવું ઘણું બનેછે તો આજે મેં સફેદ ચોરીબટેટા નું શાક બનાવ્યું છે. તેની રીત પણ જાણી લો. આમ તો ઘણા લોકો આ શાક બનાવતા જ હશે મેં પણ આ જે બનાવ્યું છે. Usha Bhatt -
કોબીનું શાક
શાક આપડા ગુજરાતી ઘરોમાં ઘણી જાતના થાય છે તો તેમાં નું આ એક શાક કોબી નું પણ થાયછે તેપણ ટેસ્ટમાં એટલુંજ સ્વાદિષ્ટ લાગેછે આ શાક પણ ઘણા લોકો બનાવતા પણ હશે જ તે શાક ને ગરમાગરમ રોટ લીો ને દાળભાત સાથે પણ એટલુંજ ટેસ્ટી લાગેછે તો આજ નું પણ જોઈ લઇએ કોબીનું શાક#goldenapron3 Usha Bhatt -
કરેલા નું શાક
#ટ્રેડીશનલ #ગુજરાતી વાનગીકડવું પણ ના લાગે અને એકદમ ટેસ્ટી ટ્રેડીશનલ ગુજરતી કરેલા નું શાક. Hetal Vithlani -
તુર્યા નું શાક
તુર્યા આમ તો ચોમાસા માં સારા મળે છે તેની સિઝન પણ ઉનાળો ને ચોમાસુ આ બન્ને ઋતુમાં સારા પ્રમાણમાં મળેછે તે પણ એટલાજ ગુણકરી છે પણ તે ને માર્કેટમાં લેવા જઈએ ત્યારે તે ને એકદમ કુણા ને મીઠા હોય તેવા લેવા જોઈએ કેમકે તે ઘણા કડવા પણ હોયછે તો તેને લેતા પહેલા ચાખીને લેવા અથવા શાક બનાવતા પહેલા ચાખવા પડે નહીં તો શાક કડવું થાય ને બધી મહેનત નકામી જાય કોઈ ખાય નહિ એટલે ફેકવું પડે તે પચવામાં પણ હલકું છે બીમાર માણસો પણ ખાઈ શકે ને બનાવમાં પણ જલ્દી થઈ જાય છે તો ચાલો આજે ઉનાળા નું સિઝનનું પહેલું શાક જોઈ લઈએ વળી ગરમી ની શરૂઆત પણ થઈ ગઈ છે Usha Bhatt -
ચણા બટેટાનું શાક અને ભાત
આજે મેં સૂકા દેશી ચણા ને બટેટાનું શાક ભાત ને રોટલી સંભારો બનાવ્યો છે સાથે મસાલા છાસ રોજ દાળ ને ભાત ના ગમે રોજ કંઈક અલગ અલગ હોય તો જમવાની મજા આવે ને રોજ એક ની એક ડીશ ઘરમાં કોઈને ના ભાવે તો ક્યારેક કઢી ભાત ક્યારેક મગ ભાત આ રીતે અલગ અલગ ગુજરાતી થાળી આપણી ઘણી હોય છે તો આજે દેશી ચણા બટેટાનું શાક ને ભાત બનાવ્યા છે Usha Bhatt -
ભરેલા કારેલા બટેટાનું શાક (Bharela Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક ઘણા લોકો ને ખૂબ જ કડવું લાગે છે.પણ મે આ ઘર ના બગીચા માં ઉગાડેલા કરેલા નું શાક બનાવ્યું છે જે દરેક ને ખુબજ સ્વાદિષ્ટ લાગશે. કરેલા ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ માં રહે છે.ચોમાસામાં કરેલા ખૂબ જ આવે છે.આવ રે વરસાદઆવ રે વરસાદઉની ઉની રોટલી ને કરેલા નું શાક........ Valu Pani -
વઢ વાણી રાઈતા મરચાં
મરચાં તો માર્કેટમાં અનેક જાતના મલેછે લાલ મરચાં ગોંડલિયા મરચા પેપ્સી મરચા કેપ્સિકમ મરચાં ને દેશી લીલા મરચાં આવા તો અનેક જાતના મલેછે પણ ઘણા ને મરચા કઈ કઈ જાતના ને કેવા મલેછે તે ખબર ના હોય તો આજે મેં લીલા વઢ વાણી મરચા લીધા છે ને લાલ પણ લેવાય જેને જે ગમે તે લઈ શકાય રાઈવાળા મરચાં પણ અલગ અલગ રીતે બનેછે ઘણાના ઘરની રીત અલગ અલગ હોય ઘણાના ઘરમાં લાલ મરચાં ને ગાજર પણ મિક્સ થાયછે ને ઘણા લોકો લાલ મરચાં ગળયા પણ બનાવે છે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે તો આજે હું વઢવાણી મરચા નું અથાણું બનાવું છું તો જોઈ લો મારી રીત જો ગમે તો તમે પણ બનાવજો આ મરચાં તીખા નથી હોતા તે કુણા ને ખાવામાં પણ સરસ હોયછે Usha Bhatt -
ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)
ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
દૂધીબટેટાનું શાક
શાક દૂધી નું હોય કે કોઈ પણ શાક હોય પણ ઘણા ઘરોમાં લસણ વગર કે ઘણા તો ડુંગરી પણ વઘારમાં મૂકીને શાક બનાવેછે પણ લસણ વગર પણ શાક થાયછે ડુંગડી વગર પણ એટલું જ સરસ શાક થાય છે તો તેની રીત પણ જોઈ લઈએ Usha Bhatt -
કાચી કેરી ને ગુંદા નું તાજું અથાણું
# મધર્સ ડે સ્પેશ્યલ મારી દીકરી ઓ ને આ તાજું અથાણું ખુબજ પસન્દ છે તે જ્યારે હું અથાણું બનાવું તો બસ એમ જ કે મોમ ભલે અથાણામાં કુરિયા કડવા લાગે ભલે મશાલો ખાટો ના થયો હોય પણ મને તો અત્યારે જ જે તાજો મશાલો બનાવ્યો છે ને તે જ વધારે ભાવેછે તો હું તો એક વાર ચાખીશ જ બસ આજ વાત લઈને બેસી જાય અથાણું ને રોટલી એકવાર ખાય ત્યારે જ તેને સઁતોષ થાય તો આજે મારી દીકરી ને યાદ કરી ને જ આ અથાણું બનાવ્યું છે તો જોઈ લો અથાણા ની રીત Usha Bhatt -
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ Usha Bhatt -
તુરીયા અને મગની દાળનું શાક (Ridge gourd & Moong Daal Subji Recip
#EB#week6#Fam તુરીયા, ગલકા અને દુધી જેવા શાક ની ખાસિયત એ છે કે તે સ્વાદમાં ઘણા ખરા ફિકા હોય છે..જેથી આ શાકભાજી ને કોઈપણ પ્રકારની સબ્જી માં ઉમેરી ને શાક બનાવો તો તે શાકની સાથે સ્વાદ ના ભળી જાય છે. તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. તૂરિયા ની સાથે મગ ની દાળ એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે...હું આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરતી નથી આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો. જો કે આ શાક એક સરળ શાક છે જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. તે છતાં પણ આ શાક એકદમ ચટાકેદાર ને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
મગ ને મેથીના પરાઠા
મારા ઘરમાં બપોરે રસોઈ બનાવી હોય ને થોડું ઘણું તો વધે જ છે એક વ્યક્તિ જમી લે એટલું વધે છે આ રીતે ઘણા ના ઘરમાં વધતું જ હશે તો તેમાંથી આજે મારા ઘરમાં મગનું શાક વઘ્યું છે સાંજે કોઈ ખાતું નથી તો આ મોંઘવારીમાં ફેંકી દેવું પણ ના પોસાય આમ તો દરેક વ્યક્તિ ને મોંઘવારી તો લાગે જ છે તો આરીતે જે કઈ વધે તેમાંથી કઈક ને કઈક અલગ બનાવા ની કોશિશ કરવી જોઈએ તો મેં મગ ને મેથી ના પરાઠા બનાવ્યા છે તેને થેપલા પણ કહેવાય ને ઘણા લોકો તેને ઢેબરાં પણ કહેછે Usha Bhatt -
મગ પાલક નું શાક
ઘણી વાર ખૂબ લીલા શાક ખાઈ ને કનટાડી ગયા હોય અથવા તો વિક મા એક વાર તો કોઈ પણ કઠોળ ખાવા જોઈએ તે પણ એટલાજ ગુણકરી હોય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન હોયછે તો આજે મેં પાલક મગ નું શાક બનાવ્યું છે Usha Bhatt -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
લીલા વટાણા નું શુપ
#goldenapron3#week 5શુપ પણ ઘણી જાતના બનેછે અને તે ઘણા લોકોને ભાવે છે તે હેલ્દી પણ છે ને તેને જો સવારમાં પીવામાં આવે તો તેના ઘણા ફાયદા પણ છે તે પણ બોડી માટે ઘણું સારું છે તો આજે હું લાવી છું વટાણા નું શુપ Usha Bhatt -
-
મરચાંનો સંભારો
સંભારો તે પણ ઘણી જાતના થાયછે તેમાં પણ ગુજરાતી રેસીપી એટલે કઈ બાકી જ ના હોય ગુજરાતી મેનુ કહો એટલે બસ ઘણી વેરાયટી મળે કેટલી જાતના સમભારા કેટલી જાતના સલાડ અનેક જાતના શાક દાળ એવું તો ઘણું જ મળી જાય તો તેમાં મરચાં પણ બાકી ના જ હોય લોટવાળા મરચાં ભરેલાં મરચાં રાઈવાળા મરચાં તળેલા મરચાં શેકેલા મરચાં આમ એ પણ ઘણી જાતના રેસ્ટોસન્ટમાં કે ગુજરાતી ઘરોમાં મળી જાય તો આજે મરચાં નો સંભારો પણ જોઈ લઇએ Usha Bhatt -
ગળ્યા લાલ મરચાં
લાલ મરચાં શિયાળામાં ખૂબ જ સારા મળેછે તે નો કલર પણ એટલો જ સરસ ને તેનો સ્વાદ પણ એટલો જ મસ્ત છે તે તળેલા શેકેલા કે રાઈ વાળા કે તેની ચટણી પણ કે પછી શોષ પણ એટલો જ સરસ લાગેછે તો આ મરચાં પણ ઘણા લોકો બનાવે છે તે પણ આખું વર્ષ રહી શેકે તે રીતે બનેછે તો આની રીત પણ જાણી લઈએ Usha Bhatt -
#સ્પાઇસીસ દાલ તડકા
દાળ તો ગુજરાતી લોકોનું ફેમસ વ્યનજન છે તેમાં પણ દાલ ફ્રાય દાલ તડકા આ બધું તો ખુબજ ફેમસ છે તો આજે મેં દાલ તડકા બનાવીછે તો તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
#મધર્સ દે દાળ ઢોકડી
#મોમ દાળ ઢોકડી આ રેશીપી મારા સાસુમા ની ફેવરિટ ડીશ છે તે ને દાળ ઢોકડી ખૂબ જ ભાવતી જ્યારે મન થાય ત્યારે વિકમા એક વાર તો બનાવતા જ ને અમે પણ બનાવી છીએ જો બપરના દાળ ભાત બનાવીએ ને જો તેમાં પણ થોડી પણ દાળ વધી હોય ને તો સાંજના ડિનરમાં પણ બસ એમ કહી દે જે સાંજે દાળ ઢોકડી બનાવાની એ ને મારા સસરા પણ દાળ ઢોકડીના દીવાના હતા એટલે અમારે બાજુ કઈ વચારવાનું જ ના આવે બન્ને ને દાળ ઢોકડી ભાવે પછી સાથે થેપલા સંભારો કે સલાડ દહીં કે છાસ ભાત પણ હોય જ તો આ જે મેં તેને યાદ કરીને દાળ ઢોકડી બનાવી છે Usha Bhatt -
સ્ટફ ઘૂઘરા
સ્ટફ ઘૂઘરા જામનગરનું પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે ત્યાં દિલીપ ઘૂઘરાવાલા ના ઘૂઘરા ફેમસ છે ખૂબ જ આ દિલીપભાઈ જુના મા જુના છે તે ને મેં પણ જોયાં નથી પણ ખાધાછે ત્યાંના ઘૂઘરા ખૂબજ સરસ આવતા ઘણા વસરો થી આ ઘૂઘરા ફેમસ છે મેં તો ઘણા વરસથી ત્યાંના ખાધા નથી અત્યારે તો તેના ત્રીજી કે ચોથી પેઢી આ ધનધો ચલાવે છે એવું સાંભળ્યું છે મેં ખાધા છે ને તે લોકો બનાવતા તે લાઈવ પણ જોયા છે એટલે હું પણ એજ રીતે આજે બનાવું છુ તો ચાલો ઘૂઘરા તમે પણ જોઈ લો ને સાથે તે ની ચટણી લસણની હોય છે પણ એમાં મેં કોથમીરની દાંડીની ચટણીનો ઉપયોગ કર્યો છે જે મેં પહેલા અહીં ચટણી ની રીત મુકેલી છે Usha Bhatt -
બીટ ગાજર ની કટલેટ
કટલેટ ઘણી જાતની થાય છે મિક્સ વેજ ની કોઈ પણ જાતનું કઠોળ કે દાળ ની પણ બને છે તો ઘણા લોકો ના ઘરમાં નાના હોય કે મોટા તે લોકોને બીટ પણ નથી ભાવતું ઘણા લોકોને ગાજર પણ નથી ભાવતું તો તે લોકોને કોઈને કોઈ રીતે ગાજર ને બીટ ખવડાવું જોઈએ તો આજે મેં ગાજરને બીટ ની કટલેટ બનાવી છે Usha Bhatt -
😋બીટ બટેટાનું શાક😋
#જૈનઆપને બધા જ જાણીએ છે કે બીટ માં ઘણું જ ન્યુટ્રીશન હોય છે..ખાસ કરીને લોકો બીટ ને સલાડ બનાવવામાં વાપરે છે..પણ દોસ્તો આનું શાક પણ બહુ જ સરસ બને છે.અને આમાં કાંદા લસણ ની બિલકુલ જરૂર નથી પડતી. દોસ્તો ચાલો આપણે બીટ બટેટા નું શાક બનાવશું.😋😄👍 Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ