પનીર ચીઝ પકોડા (paneer cheese pakoda recipe in gujarati (

Girihetfashion GD @cook_17980899
#સુપર સેફ 3
પનીર ચીઝ પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન માં મસાલા કરી ભજીયા જેવું ખીરું તૈયાર કરો. બાજુમાં મુકો હવે પનીર ને સ્લાઈસ માં કટ કરો. તેના પર લિલી ચટણી લગાવો.તેના પર ચીઝ ની સ્લાઈસ મુકો ફરી તેના પર લિલી ચટણી લગાવો.ઉપર હવે પનીર ની બીજી સ્લાઈસ મુકો.
- 2
હવે તેને નાના નાના પીસ માં કટ કરી ને ભજીયા ના ખીરા માં બૉળી પકોડા ઉતારો તૈયાર છે પનીર ચીઝ પકોડા.ગરમ ગરમ સર્વ કરો.આ પકોડા ને કોઈ ચટણી ક સોસ ની જરૂર નથી તો જલ્દી જલ્દી બનાવો વરસાદ માં ટેમ્પટિંગ પનીર ચીઝ પકોડા.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પકોડા (Cheese Pakoda in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialચીઝ કોને ન ભાવે નાના મોટા સૌને ભાવતું જ હોય છે.તો આ મોન્સૂન સ્પેશિઅલ માં ચીઝ પકોડા બનાવ્યા છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે આ ચીઝ પકોડા અને બહુ એછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી, વરસાદ પડતો હોય અને એવા ઠંડા વાતાવરણ માં આ ગરમાગરમ ચીઝ પકોડા ખાવાના મજા જ કંઈ ઔર છે. Sachi Sanket Naik -
પનીર પકોડા(paneer pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાની મજા કંઇ અલગ જ હોય છે અને એમાં પણ પનીર પકોડા ની તો વાતજ અલગ છે.પનીર પકોડા બનાવવા મા સાવ સેહલા તથા ખાવા મા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#PC#Paneer Recipesચોમાસામાં વરસતાં વરસાદ માં સાંજે ચા સાથે પનીર પકોડા ની મજા માણી. તમે પણ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3#panner pakodaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા પનીર પકોડા પનીર ના ચોરસ જે પકોડા આવે છે તેનાથી બીલકુલ અલગ અને સ્વાદિષ્ટ આશા છે આપને પણ ગમશે. H S Panchal -
#પનીર ચીઝ પકોડા(paneer cheese pakoda recipe in gujarati)
#વરસાદ માં ફટાફટ બની જાય ને નાના મોટા બધા ન ભાવે એવા yummy પકોડા સોડા વગર ના પકોડા Dipika Malani -
ચીઝ પનીર બ્રેડ પકોડા (Cheese Paneer Bread Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3 Manasi Khangiwale Date -
-
પનીર પકોડા(Paneer Pakoda Recipe in Gujarati)
#GA4#Week6#paneerખુબ જ સરળતાથી બની જતા અને ખાવા માં સ્વાદિષ્ટ લાગતા એવા પનીર પકોડા ..અંદર થી ખુબ જ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી પડ ...સાથે ચટણી નું કોમ્બિનેશન ..ક્યારેક સાંજ ના નાસ્તા માં કે પછી ડિનર માં ફરસાણ તરીકે પણ લય શકાય છે..... Twinkal Kalpesh Kabrawala -
-
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#MRCપનીર પકોડા એક ખૂબ જ ટેસ્ટ વાનગી છે, મેરિનેટેડ પનીર સ્લાઇસ ને ચણા ના લોટ ના ખીરા મા ડૂબોળી ને તળવામાં આવે છે સાથે પુદિના ની ચટણી ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
પનીર પકોડા(Paneer Pakoda Recipe in Gujarati)
#GA4#week3પનીર સેન્ડવીચ પકોડા બનાવવા માટેની સામગ્રી સામાન્ય ધરમા થીજ મલી આવે છે અને કોઈ પણ મહેમાન આવે ત્યારે એ ખૂબ ટેસ્ટીડીશ બનાવી અને સવિગ સર્વ રહેશે Subhadra Patel -
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
#MyFirstRecipe#ઓક્ટોબર#GA4#Week3#Pakoda#Post1આ પકોડા માં પનીર હોવાથી આ પકોડા બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે payal Prajapati patel -
ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે Rasmita Finaviya -
ચીઝ પકોડા (Cheese pakoda recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia ચીઝ મેં ઘરે જ બનાવી ને તેમાં થી પકોડા તૈયાર કરેલ છે. આ પકોડા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે. આ પકોડા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ લાગે છે. ઉપર થી છટેલા ચાટ મસાલા થી એકદમ ચટપટા લાગે છે. Shweta Shah -
ચીઝ પકોડા (Cheese Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3અહીં એક પકોડા ની રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું Mital Kacha -
-
પનીર ચીઝ બ્રેs(paneer cheese bread recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાતમ ની રેસિપી જે બધાને ખૂબ જ મનગમતી હોય છે નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે તો આજે આપણે પનીર ચીઝ બ્રેડ બનાવીશું. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો આજ ની રેસીપી પનીર ચીઝ બ્રેડ શરૂ કરીએ.#પનીર ચીઝ બ્રેડ#સાતમ Nayana Pandya -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો... આ ગોટાળો ખૂબ જ ઓછા સમયમાં અને હેલ્ધી છે કેમ કે તેમાં પાલક, ટમેટું, ડુંગળી, બટર, ચીઝ, પનીર, મસાલા વગેરે હેલ્ધી વસ્તુથી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
-
પનીર ચીઝ મસાલા ઢોસા (Paneer Cheese Masala Dosa Recipe In Gujarati)
ઢોસા મારા ઘરમાં બઘા ના ફેવરેટ છે પનીર ચીઝ મસાલો મે પેપર પર જ બનાવેલ છેજે ખૂબ જ ટેસ્ટી લાગે છે #GA4 #Week3 Rasmita Finaviya -
-
-
-
સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા (Stuffed cheese onion pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #post2 #Pakoda કાંદા ના ભજીયા તો દરેક બનાવતા જ હોય છે, એમા થોડા ટ્વિસ્ટ સાથે ચીઝ મૂકીને સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા બનાવ્યા છે ,અલગ ટેસ્ટ ખાવાની મઝા આવી, તમે પણ બનાવજો Nidhi Desai -
ચીઝ સ્ટફ્ડ મેંગો પકોડા
#મેંગોપકોડા, ભજીયા એ આપડા સૌના પસંદ છે. બધાની પસંદીદા કેરી થઈ પકોડા બનાવ્યા છે. Deepa Rupani -
ચીઝ બ્રેડ પકોડા(cheese bread pakoda in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ18 Nehal Gokani Dhruna -
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
વરસાદની સિઝન આવી ગઈ છે અને દરેકના ઘેર ભજીયા અને કંઈક તળેલું તો બને જ.....તો ચલો બ્રેડ પકોડા બનાવીએ...તમે પણ જરૂર થી ટ્રાય કરજો. #MFF Bhavana Radheshyam sharma -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પનીરના પકોડા ટેસ્ટ અને હેલ્થને માટે બહુ સરસ છે.જ્યારે કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તૈયાર થઇ જાય છે. Kashmira Solanki -
ગાર્લિક પનીર પકોડા (Garlic Paneer Pakoda Recipe In Gujarati)
#par#garlicpaneerpakoda#lasaniyapaneerbhajiya#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13286478
ટિપ્પણીઓ (2)