મેથી ના થેપલા

madhuben prajapati
madhuben prajapati @cook_19563128
Ahmedabad

#goldenapron3
#week6
મેં મેથી ની ભાજી પસંદ કરી છે.

મેથી ના થેપલા

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
#week6
મેં મેથી ની ભાજી પસંદ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. ૨ કપ ઘઉં નો લોટ
  2. અડધો કપ મેથીની ભાજી
  3. 2ચમચા આદુ મરચાની પેસ્ટ
  4. 2ચમચા તેલ મોણ માટે
  5. ચાર-પાંચ ચમચા તેલ તળવા માટે
  6. 2ચમચા દહીં
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુ મરચાની પેસ્ટ અને મેથીની ભાજી ધોઈ અને કાપીને તૈયાર કરી લો.

  2. 2

    એક કોઠરોટ માં ઘઉં નો લોટ લો,તેમા દહીં હળદર,તેલ મીઠું મિક્સ કરો.

  3. 3

    એમાં આદુ મરચા અને મેથીની પેસ્ટ નાખો.જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.

  4. 4

    હવે ગેસ ઉપર લોઢી ગરમ થવા મૂકો. પતલા થેપલા વણી લો.પછી થોડું થોડું તેલ નાખી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
madhuben prajapati
madhuben prajapati @cook_19563128
પર
Ahmedabad
રસોઈ ની કલા બધીજ જ સ્ત્રીઓ માં જન્મજાત હોઈ છે.બસ પોતાની મરજી પ્રમાણે તેને નિખરવાની જરૂર છે.
વધુ વાંચો

Similar Recipes