રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લાલ મરચા પીસી લેવા પછી આદુ લસણ જીરુ મીઠુ નાખી ને પીસી લેવુ પછી લીબુ નાખી લેવુ પછી તેલ ગરમ કરી ઠંડુ થાય એટલે ચટણી મા નાખવુ આચટણી ૧વરસ સુધી સારી રહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
*લાલ મરચા ની બારમાસી ચટણી*
#અથાણાંઆ ચટણી બારમાસ સુધી રહે છે,બધાંજ વ્યંજન,ફરસાણસ સાથે સારી લાગે છે. Rajni Sanghavi -
-
-
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ ચટણી એક મહિના સુધી બગડતી નથી. અને આ રીતે બનાવશો તો સ્વાદ જરા પણ ખરાબ નથી થતો Buddhadev Reena -
-
લાલ મરચાંની તીખી ચટણી
#માસ્ટરક્લાસથોડા દિવસ અગાઉ આપણે લાલ મરચાંની ખાટી-મીઠી ચટણી તથા કોઠાની ચટણી બનાવતા શીખ્યા તો આજે હું બનાવીશ ફ્રેશ લાલ મરચામાં ટામેટા, આદુ, કોથમીર ઉમેરીને તીખી ચટણી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ રેસીપી. Nigam Thakkar Recipes -
-
પિકલ (Pickal Recipe In Gujarati)
ચટણી બારેમાસ ભરવા માટે ની ચટણી આખું વરસ આ ચટણી બગડતી નથી ખૂબ જ સ્વાદિષ્ટ છે આ ચટણી Minakshi Mandaliya -
-
-
-
તાજા લાલ મરચા ની ચટણી
#ઇબુક#day29 લાલ મરચા ની ચટણી નાસ્તા મા અને જમવા મા બધે જ સરસ લાગે છે ગાઠિયા,ભજીયા, સમોસા આવા ફરસાણ સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
તીખી તમતમતી લાલ લસણ ની ચટણી
#RJSરાજકોટ/જામનગર ના લોકો ખવાના બહુજ શોખીન છે અને એ પણ રોડસાઈડ સ્નેક આ ચટણી માં લસણ અને લાલ મરચું પડે છે જેને લીધે આ ચટણી બહુજ તીખી અને ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી ની ભાજી
પાવભાજિ નુ નામ સામભળતા જ મોઢા મા પાની આવી જાય.આજે મે સ્ટ્રીટ સ્ટાઈલ ભાજિ બનાયવી છે. Prachi Gaglani -
તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
#વિકમિલ૧#સ્પાઈસીભેળ, સેવ પૂરી, રગડા પેટીસ, જેવા બઘાં ચાટ, માટે બનાવો આ તીખી તમતમતી લીલી ચટણી. Jasmin Motta _ #BeingMotta -
લાલ મરચા ની ચટણી
#ચટણી પોસ્ટ -1 આજે મે લાલ મરચા ની ચટણી બનાવી છે તમે આપણે કોઈ ફરસાણ કે જમવામાં પણ ઉપયોગ કરી શકી Namrata Kamdar -
-
ફૂદીના કેરી ની ચટણી
આ તીખી ચટણી મેં કોથમીર વગર બનાવી છે જો હમણા કોથમીર મળવા મૂશ્કેલ હોય તો તમે આ રીતે ચાટ કે સેન્ડવીચ માટે ચટણી બનાવી શકો છો. રગડા સમોસા ચાટ માટે આ ચટણી બનાવી હતી. જેમાંથી દહી પાપડી ચાટ અને પાપડી રગડા ચાટ પણ બનાવ્યા. Sachi Sanket Naik -
બૂંદી ની સૂકી ચટણી
#week4#Goldenapran3#chunety#વિકમીલ૧બૂંદી ની આ ચટણી વડા પાંવ, થેપલા,પરોઠા તથા કોઈ પણ આઇટમ સાથે લઈ શકાય છે ખાવા માં તીખી ખાટી અને ફરશી લાગે છે Archana Ruparel -
લાલ મરચા ની ચટણી
મારી એક આદત છે કે નવી કોઈ રેસીપી સાંભલું કે જોઉં તો એ થોડા ટાઇમમાં ટ્રાય કરી જ લઉ. આ રેસિપી હું મારા હર્ષિદા મામી પાસેથી શીખી હતી. થેન્ક્યુ મામી....... બહુ ટેસ્ટી છે. તમે પણ ટ્રાય કરજો .તમને પણ જરૂરથી ગમશે.... Sonal Karia -
લીલા ધાણા મરચા ની ચટણી (Lila Dhana Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી આલુ પરોઠા, ઢોકળા, બટાકાવડા, ભેળ, રોટલી, ભાખરી, ઢેબરા, રગડા પેટીસ, સમોસા, કચોરી, ચોરાફળી જોડે ખાવાની મજા આવે છે. આ ચટણી બનાવીને ફ્રીઝર માં મૂકીએ તો 1 મહિના સુધી કશું થતું નથી. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11682529
ટિપ્પણીઓ