રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીના પાનને ગરમ પાણીમાં એક મિનિટ માટે paladi રાખવા પછી તે કોના પડી જશે હવે બટેટા તથા વટાણા અને બાફી લો. હવે તેમાં છૂંદો કરી તેમાં મીઠું તથા ચાટ મસાલો નાખી મિક્સ કરી લો.
- 2
હવે કોબીના પાનમાં માવાને મૂકી ચારે બાજુથી રોલ વાડી લેવા હવે એક બાઉલમાં ચણાનો લોટ મીઠું મરચું પાવડર ખાવાનો સોડા અને પાણી નાખી ભજીયા જેવું બેટર તૈયાર કરવું
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં કોબીના રોલ ને ચણાના લોટમાં ડીપ કરી તેલમાં નાખો. તો હવે પાંચ મિનિટમાં તૈયાર છે આપણા કેબેજ રોલ જેને આપણે ગળી ચટણી અને તીખી ચટણી સાથે સવ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ના વેજિટેબલ પેનકેક
#goldenapron3Week 7#cabbage#curd#હોળીબહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
-
-
-
-
-
કેબેજ રોલ
#goldenapron3#વીક 7#કેબેજબહુ જ ઈઝી અને કવીક રેસીપી છે.જે બાળકોને કોબી ખાવી ન ગમતી હોય એ આ કેબેજ રોલ બહુ જ સરળતાથી ખાઈ લેશે. Krupa savla -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11701127
ટિપ્પણીઓ