રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટનું ખીરું તૈયાર કરી લેવો. તેમાં બધા મસાલા એડ કરી દેવા. તે ખીરાને 10 થી 15 મિનિટ રહેવા દેવું.
- 2
પછી બધા વેજીટેબલ કટ કરી લેવા.
- 3
પછી એક નોનસ્ટિક પેનમાં તેલ લગાવી દેવું. પછી તેના પર ખીરું નાખી ને પુડલા બનાવવા તે પુડલા પર બધા વેજીટેબલ નાખવા, પછી પીઝા નું ટોપિંગ નાખવું. પછી તે પુડલા ને ચડવા દેવા.
- 4
ચડી ગયા બાદ તેના પર ચીઝ નાખીને સર્વ કરવા. રેડી છે મીની વેજીટેબલ પુડલા. 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#goldenapron3#Week 7#ingrdiants cabeze Sejal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુડલા
#goldenapron૩#week1આજે મે પઝલ માંથી બેસન ,ડુંગળી ,બટર અને ગાજર નો ઉપયોગ કરી ને પુડલા બનાવ્યા છે. Suhani Gatha -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11927967
ટિપ્પણીઓ