વેનીલા ચિકી ચોકલેટ

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402

#એનિવર્સરી
# ડેઝર્ટ/ મીઠાઈ
#વીક

વેનીલા ચિકી ચોકલેટ

#એનિવર્સરી
# ડેઝર્ટ/ મીઠાઈ
#વીક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો ટૂકડો ચીકી
  2. એકથી બે કાજુ
  3. 1થી ૨ બદામ
  4. થોડી ડાર્ક ચોકલેટ
  5. ગાર્નિશ માટે ચોકલેટ સ્ટીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણથી ચાર ટુકડા સિંગ ચીક્કી લો. ચારથી પાંચ સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ લો. તેની મિક્સર ના જારમા બંનેને એક સાથે ક્રશ કરો. તેને કાજુ,પિસ્તા,બદામ અખરોટ સાથે ક્રશ કરો.

  2. 2

    ડાર્ક ચોકલેટ ને ક્લાસમાં લેર કરવાની છે અને થોડું બે ચમચી જેટલો આ ચોકલેટ ગ્લાસમાં નખો. ત્યારબાદ ક્રશકરેલ ice cream તે નાખો. તેને ઉપર ice cream સ્કૂp નાખો. ગાર્નિશ માટે ચોકલેટ સ્ટીક ચીકી રાખો. Yummy....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

ટિપ્પણીઓ

Similar Recipes