કોર્ન સ્પીનેચ રવા ઢોકળા

Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
Junagadh, Gujrat

કોર્ન સ્પીનેચ રવા ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 4 વ્યક્તિ
  1. ઢોકળા બનાવવા માટે,
  2. 1/4 કપદહી
  3. 1/4 કપપાલક ની પેસ્ટ
  4. 1/4 કપરવો
  5. 2 ચમચીમકાઈ નો લોટ
  6. 1/4 ચમચીખાવાનો સોડા
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  10. 1/2 ચમચીબાફેલી ક્રશ મકાઈ
  11. વઘાર કરવા માટે,
  12. 1/4 કપઘી
  13. 1 ચમચીલીલા મરચા
  14. 1/2 ચમચીતલ
  15. 1/2 ચમચીરાય
  16. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેટર બનાવવા માટે આપેલી સામગ્રી ને ભેળવી મિસ્રણ બનાવો અને તેને 15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ બેટર ને તેલ લગાવેલી થાળી મા પાથરી ઢોકળીયા મા મુકી 15 20 મિનિટ ચડવા દો.

  3. 3

    ચડી ગયા બાદ ઠરવા દઈ કટકા કરો અને વઘારમા આપેલી સામગ્રી નો વઘાર કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
પર
Junagadh, Gujrat

ટિપ્પણીઓ

Similar Recipes