જેલી બેલી આઈસ્ક્રીમ

Alpa Rajani
Alpa Rajani @Rajani

જેલી બેલી આઈસ્ક્રીમ

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ લિટર દૂધ
  2. 1ચમચો ખાંડ
  3. 1 ચમચીજીએમ એસ પાવડર
  4. ૧/૨ ચમચી સીએમસી પાવડર
  5. 1 ચમચીકોર્ન ફ્લોર
  6. ચાર-પાંચ જેલી ના કટકા
  7. સજાવવા માટે લોલીપોપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં દૂધ ઉકળવા મુકો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો બરાબર ઉકાળી જાયત્યારે તેમાં jms પાવડર સીએમસી પાવડર અને કોર્નફ્લોર મિક્સ કરો તેમાં ગાંઠ ન પડે તે બરાબર જોવું અથવા નીચે જ એક કપમાં ત્રણેય મિક્સ કરી દૂધ નાખી બરાબર હલાવી એટલે ગઠાનહીં પડે ત્યારબાદ ઠંડુ પડે એટલે બ્લેન્ડરથી બરાબર મિક્સ કરીઆઈસક્રીમના મોલ્ડ માં નાખો

  2. 2

    ફ્રીઝરમાં સેટ કરવા મૂકો ૩ થી ૪ કલાક બાદ બરાબર થઈ જશે બહાર કાઢી આઈસ્ક્રીમના સર્વિંગ બાઉલમાં સર્વ કરો ઉપરથી જેલી બેલી લગાવો અને લોલીપોપ મૂકી સર્વ કરો

  3. 3

    તૈયાર છે આપણું ડેઝર્ટ જેલી બેલી આઈસ્ક્રીમ.... હેપી એનિવર્સરી કુક પેડ.............

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

Similar Recipes