કોકોનટ લાડુ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#એનિવર્સરી
#week4

શેર કરો

ઘટકો

35 મીનીટ
11 લાડુ
  1. 2 કપડેસીકેટેડ કોકોનટ
  2. 1 1/2 કપદુઘ
  3. 3/4 કપખાંડ
  4. 2 ચમચીકાજુ,બદામ નો પાઉડર કે ભુક્કો
  5. 1/4 ચમચીએલચીનો પાઉડર
  6. 2 ચમચીડેસીકેટેડ કોકોનટ

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    કઢાઈ મા કોકોનટ પાઉડર ડ્રાય રોસ્ટ કરી લો પછી એમાં દુઘ ઉમેરી મીક્સ કરી લો દુઘ સરસ મીક્સ થાય એટલે ખાંડ ઉમેરી દો.

  2. 2

    એલચીનો પાઉડર અને કાજુ, બદામ નો પાઉડર ઉમેરી મીક્સ કરી લો અને મીશ્રણ નવશેકુ ઠંડું પડવા દો.

  3. 3

    નવશેકુ ઠંડું પડે એટલે ગોળ વાડો અને કોકોનટ થી કોટ કરી દો.

  4. 4

    1 વીક સુધી આ લાડુ એરટાઇટ ડબ્બા મા સ્ટોર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes