કોકોનટ લાડુ

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390

#ફરાળી
આ એક સરળ અને જલદી બની જાય એવી રેસીપી છે.અને આમા ગોડ નો ઉપયોગ કર્યો છે તો હેલ્થી પણ છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1 કપકોકોનટ
  2. 1 કપપાની
  3. 1 કપગોડ
  4. 1 ચમચીએલચી પાઉડર
  5. 2 ચમચીડ્રાય ફ્રુટ પાઉડર (કાજુ,બદામ,પિસ્તા)
  6. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાની ને ગરમ કરી ગોડ એડ કરી ગોડ ઓગળે ત્યા સુધી ઉકાળો.

  2. 2

    હવે ગોડ ના પાની મા 1ચમચી ઘી એડ કરો.

  3. 3

    હવે તેમા કોકોનટ અને ઘી એડ કરો.

  4. 4

    ત્યાર બાદ તેમા ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર એડ કરી મિક્સ કરો.

  5. 5

    હવે તેના લાડુ બનાવી તેને ડ્રાય ફ્રુટ પાઉડર થી કવર કરી લો.

  6. 6

    તયાર છે કોકોનટ લાડુ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390
પર

Similar Recipes