પાલક ચણા લોટ ઢોકળા

Hansa Chavda
Hansa Chavda @hansa_6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા લોટ
  2. 1 કપપાલક
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીસોડા
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. ચપટીહિંગ
  8. 2 ચમચીસફેદ તલ
  9. 1 ચમચીલસણ પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા નાં લોટ મા મીઠું સમારેલી પાલક અને બધા મસાલા નાખી ખીરું તૈયાર કરો. ત્યારબાદ તેમાં તલ અને સોડા નાખી સરખું મિક્સ કરી લો.

  2. 2

    હવે તેને થાળી મા પાથરી વરાળે બાફી લો. ચડી જાય એટલે કાપા પાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hansa Chavda
Hansa Chavda @hansa_6
પર

ટિપ્પણીઓ

Similar Recipes